sayri joks 2



[6:02PM, 6/23/2015] Umiyaji Computer: मुंजाय छे शुं मन मां,
समय जता वार नथी लागती.

रही जशे मन नी मनमां,
ए वात आजे साची नथी लागती.

कोने खबर छे,
कांकरा ने रेती मां बदलाता
वार नथी लागती.

क्षितिज ने जोऊं छूं ज्यारे,
सूर्यास्त ने सांज थता वार नथी लागती.

राग द्वेष काढी प्रेम थी जीवन
जीवी लेजो,

केम के....

ह्रदय ने बंध थवा मां वार नथी लागती...


अफ़सोस होता है उस पल...जब अपनी पसंद कोई और चुरा लेता है.


ख्वाब हम देखते हैं और हक़ीक़त कोई और बना लेता है.


[9:37 AM, 6/28/2017] +91 97241 17848: લગ્ન વખતે વર કન્યાના જન્માક્ષર જોવા કરતા,
બન્નેના મોબાઈલના મેસેજ જોવડાવવા.

બધી ખબર પડી જશે કે.....
ક્યો ગ્રહ ક્યાં ફરે છે ને, કયો નંગ કોને ફેરવે છે ? ?     

                 
[9:38 AM, 6/28/2017] +91 97241 17848: નસીબ નું ક્યારેય કોઈ ઝુંટવી      
      શકતું નથી,અને ઝૂંટવી જાય એ   
      ક્યારેય નસીબ માં હોતું નથી.

      જ્યારે  કોઈ  હાથ  અને સાથ
      બંને છોડી દે ત્યારે કુદરત કોઈ    
     આંગળી પકડનાર  મોકલી  જ 
     દે  છે કદાચ આનું  નામ  જ 


     જિંદગી છે.

अदभुत सच
दुनिया की 90% महिलाओ के नाम के आखिरी में
Ashish का A
I का I
Love का L
You का U
आता है यदि विश्वास न हो तो सोच कर देखो।
Start From Your Wife, Friend, Girl Friend

ગુજરાતી ભાષા કેટલી ચોખ્ખી છે.....

છોકરીઓ ને કહેવાય. ...લગ્ન કરી લે....

છોકરાઓ ને કહેવાય....લગ્ન કરી નાખ....

જેને સમજાય એ મઝા કરે...
બાકી બઘા POGO જુઓ. ...

जब कोई हमसे पूछता है ,
कैसी है अब ज़िंदगी...

मैं मुस्कुराकर कहता हूँ
.....मुझसे मिलने के बाद
बहुत ख़ुश रहती है वोह

आजकाल पेटमां नथी
 जता तेटला पैसा
नेट मा जाय छे

मन थयुं के दुनिया छोड़ी दऊँ...  ! पण पछी में मारा दिल ने समजाव्यु   के जो बकातारा थी वोटसएप तो छुटतुं नथी .. दुनिया शुं तंबुरो छोडीस ।

શ્રધ્ધાનો હોય વિષય તો પુરાવાની શી જરૂર છે,
ભગવત્ ગીતા માં કયા શ્રી કૃષ્ણ ની સહી છે..!!
[3/4, 8:22 PM] Umiyaji Computer Bhy: बहाने बना बना कर आपसे बात किया कर ते हे ।
हर पल आपको महेसुस किया करते हे।
जितनी बार आप साँस भी नहीं लेते होंगे  इतनी बार हम आपको याद किया करते हे।
[3/5, 10:15 PM] Umiyaji Computer Bhy: खुदा एक बार उसे यह एहसास दिला दे;
कितना इंतज़ार है ज़रा उसे बता दे;
हर पल देखते हैं रास्ता उसी का;
ना इंतज़ार करना पड़े, मुझे ऐसी नींद सुला दे।
[3/9, 2:09 PM] Umiyaji Computer Bhy: प्यार से चाहे सारे अरमान माँग लो , रूठकर चाहे मेरी मुस्कान माँग लो,तमन्ना ये है कि ना देना कभी धोखा, फिर हँसकर चाहे मेरी जान माँग लो.
[3/9, 2:09 PM] Umiyaji Computer Bhy: बादलो से कह दो जरा सोच समझकर बरसे,अगर मुझे उसकी याद आ गयी तो मुकाबला बराबरी का होगा.
[3/9, 2:09 PM] Umiyaji Computer Bhy: टूट जायेगी तुम्हारी ज़िद की आदत उस दिन,जब पता चलेगा की याद करने वाला अब याद बन गया..
[3/9, 2:09 PM] Umiyaji Computer Bhy: एक सवेरा था जब हँस कर उठते थे हम और आज कई बार बिना मुस्कुराये ही शाम हो जाती है..
[3/9, 2:09 PM] Umiyaji Computer Bhy: दुनिया के लोग बड़े जालिम हैं. वे तुम्हारे दुख दर्द रो रो कर पूछेंगे,और हँस हँस कर सारी दुनिया को बतायेंगें.
[3/9, 2:09 PM] Umiyaji Computer Bhy: क़ाश कोई ऐसा हो, जो गले लगा कर कहे, तेरे दर्द से मुझे भी तकलीफ होती है..
[3/9, 2:09 PM] Umiyaji Computer Bhy: मेरी आँखों में छुपी उदासी को महसूस तो कर,हम वह हैं जो सब को हंसा कर रात भर रोते है..
[3/9, 2:09 PM] Umiyaji Computer Bhy: तेरी बेरुखी को भी रुतबा दिया हमने , तेरे प्यार का हर क़र्ज़ अदा किया हमने , मत सोच के हम भूल गए है तुझे , आज भी खुदा से पहले याद किया है तुझे.
[3/9, 2:09 PM] Umiyaji Computer Bhy: मुझे उससे कोई शिकायत ही नहीं, शायद हमारी किसमत में चाहत ही नहीं, मेरी तकदीर को लिखकर खुदा भी मुकर गया, पूछा तो बोला ये मेरी लिखावट ही नही..
[3/9, 2:09 PM] Umiyaji Computer Bhy: आँसू न होते तो, आँखेँ इतनी सुंदर न होती, दर्द न होता तो, खुशी की कोई कीमत न होती, अगर मिल जाता कोई चाहने, तो दुनिया मेँ ऊपर वाले की जरुरत न होती ..
[3/9, 2:09 PM] Umiyaji Computer Bhy: वो अपने मेहंदी वाले हाथ मुझे दिखा कर रोई, अब मैं हुँ किसी और की, ये मुझे बता कर रोई, पहले कहती थी कि नहीं जी सकती तेरे बिन, आज फिर से वो बात दोहरा कर रोई... कैसे कर लुँ उसकी महोब्बत पे शक यारो...!! वो भरी महफिल में मुझे गले लगा कर रोई..
[3/9, 2:09 PM] Umiyaji Computer Bhy: बहुत चाहेंगे तुम्हे, मगर भुला ना सकेगे, ख्यालों में किसी ओर को ला ना सकेंगे, किसी को देखकर आँसु तो पोंछ लेंगे, मगर कभी आपके बिना मुस्कुरा ना सकेंगे..
[3/9, 2:09 PM] Umiyaji Computer Bhy: उनकी चाहत में दिल मजबूर हो गया, बेवफाई करना उनका दस्तूर हो गया, कसूर उनका नहीं था मेरा था.. हमने चाहा ही इतना... कि शायद उनको गरूर हो गया...
[3/9, 2:11 PM] Umiyaji Computer Bhy: My C💞llecti💞n 4 "me" 🙏🏼
[3/9, 2:29 PM] Umiyaji Computer Bhy: 💝 દુનિયાના 9 સુંદર વાક્યો 💝

🌻આશિષ ભોલવાડા પટેલ🌻

💞શેક્સપીયર:
કોઈ દિવસ કોઈની લાગણીઓ સાથે રમશો નહિ કારણ કે કદાચ ત્યારે તમે એ રમતમાં જીતી જશો પણ એ વ્યક્તિને કાયમ માટે તમારા જીવન માંથી ખોઈ બેસશો.

💞નેપોલિયન:
આ દુનિયા એ ગણું સહન કર્યું છે, નહિ કે ખરાબ લોકો ના તોફાન થી પણ સારા લોકો ના મૌન ના કારણે સહન કરવું પડ્યું છે.

💞આઈનસ્ટાઇન:
હું મારા જીવનમાં સદાય એ લોકો નો આભારી છું જેમને મને દરેક વાતમાં ના પડી કારણ કે એટલા માટે જ હું જીવનમાં આટલું બધું કરી શક્યો.

💞અબ્રાહમ લિંકન:
જો મિત્રતા તમારી કમજોરી છે તો તમે દુનિયાના સૌથી શક્તીશાળી વ્યક્તિ છો.

💞શેક્સપીયર:
હસતા ચહેરા નો મતલબ એ નથી કે એનામાં દુખ નથી પણ એનો મતલબ એ છે કે એને દુખ સાથે સારી રીતે તાલમેલ કરતા આવડે છે.

💞વિલિયમ આર્થર:
તક ઉગતા સૂર્ય જેવી છે જો તમે લાંબો સમય એની રાહ જોઈ રહ્યા તો જતી જ રહેવાની છે.

💞હિટલર:
જયારે તમે ઉજાસ માં હોવ ત્યારે બધા જ તમરી સાથે રહેશે પણ જેવા તમે અંધારામાં ગયા કે તરત તમારો કાયમી સાથી પડછાયો પણ તમારો સાથ છોડી દેશે.

💞શેક્સપીયર:
સિક્કો હમેશા અવાજ કરે છે પણ ચલણી નોટ જરાય અવાજ નથી કરતી તો જયારે તમારું મૂલ્ય વધે ત્યારે હમેશા શાંત રહો.

💞Ashish Bholvada Patel💞
[3/9, 3:15 PM] Umiyaji Computer Bhy: खुशबू क्यों ना आये मेरी बातों से यारों, मैंने बरसों से एक ही फूल से जो मोहब्बत की है ।.
[3/9, 3:15 PM] Umiyaji Computer Bhy: सिर्फ तूने ही कभी मुझको अपना न समझा ,जमाना तो आज भी मुझे तेरा दीवाना कहता है..
[3/9, 3:15 PM] Umiyaji Computer Bhy: आज पगली बरसों बाद मिली तो गले लगकर खूब रोई .जानते हो ये वही थी जिसने कहा था तेरे जैसे हजारों मिलेंगे ..
[3/9, 3:15 PM] Umiyaji Computer Bhy: मैने खुदा से पुछा कि क्यूँ तू हर बार छीन लेता है मेरी हर पसंद वो हंस कर बोला मुझे भी पसंद है, तेरी हर पसंद..
[3/9, 3:15 PM] Umiyaji Computer Bhy: हम युही नहीं चाहते कि कोई तेरे लिए दुआ ना मांगे...हम तो बस ये चाहते हे कि कोई दुआ में तुझे ना मांगले..
[3/9, 3:39 PM] Umiyaji Computer Bhy: तुम खुश-किश्मत हो जो हम तुमको चाहते है वरना, हम तो वो है जिनके ख्वाबों मे भी लोग इजाजत लेकर आते है !!.
[3/9, 3:39 PM] Umiyaji Computer Bhy: एक वो हैं, जो हमारी बात समझते नहीं...और यहाँ जमाना हमारे शेर पढ़कर, दीवाना हुआ जा रहा है..
[3/9, 3:39 PM] Umiyaji Computer Bhy: 'मौत' को देखा तो नहीं, पर शायद 'वो' बहुत खूबसूरत होगी, कम्बख़त जो भी उससे मिलता है, जीना छोड़ देता है..
[3/9, 3:39 PM] Umiyaji Computer Bhy: ये इश्क़ करना छोड दिया यारो वरना..हम तो आज भी पलट के देख ले तो.लडकियाँ सोमवार के व्रत शुरू कर दे..
[3/10, 2:12 PM] +91 99096 00705: :- "જિંદગી બદલી નાખે તેવું કડવું સત્ય



ચકલી જયારે જીવિત રહે છે ત્યારે તે

કીડીઓને ખાય છે,

ચકલી જયારે મરે છે ત્યારે

કીડીઓ એને ખાય જાય છે

એટલા માટે એ વાતનું ધ્યાન રાખો કે સમય અને સ્થિતિક્યારેય પણ બદલી શકે છે.

- એટલા માટે ક્યારેય કોઈની અપમાન ન કરવું.

- ક્યારેય કોઈને નીચા ન ગણવા.

- તમે શક્તિશાળી છો પણ સમય તમારાથી પણ વધારે શક્તિશાળી છે.

- એક વૃક્ષથી લાખો માચીસની સળીઓ બનાવી શકાય છે,

પણ એક માચિસની સળીથી લાખો વૃક્ષ પણ સળગી જાય છે.

- કોઈ માણસ કેટલો પણ મહાન કેમ ન હોય, પણ કુદરત ક્યારેય કોઈને મહાન બનવાનો મોકો નથી આપતો.

- કંઠ આપ્યો કોયલએ તો, રૂપ લઇ લીધું.

- રૂપ આપ્યું મોરને તો, ઈચ્છા લઇ લીધી.

- આપી ઈચ્છા ઇન્સાનને તો, સંતોષ લઇ લીધો.

- આપ્યો સંતોષ સંતને તો, સંસાર લઇ લીધો.

- આપ્યો સંસાર ચલાવવા દેવી-દેવતાઓને તો, તેની પાસે પણ મોક્ષ લઇ લીધો.

- ન કરશો ક્યારેય અભિમાન, પોતાની જાત પર એ ઇન્સાન

ભગવાને મારી અને તમારી જેવા કેટલાને માટીથી બનાવ્યા છે અને માટીમાં મેળવી નાખ્યા છે.



માનવી ફક્ત ત્રણ વસ્તુઓ માટે જ મહેનત કરે છે

મારું નામ ઊંચું થાઇ.
મારા કપડા સારા હોય.
મારું મકાન સુંદર હોય.

પરંતુ, માણસ જયારે મરે છે ત્યારે ભગવાન તેની આ ત્રણેય વસ્તુ

સૌથી પહેલા બદલી નાખે છે.

નામ – (સ્વર્ગીય)
કપડા – (કફન)
મકાન – (સ્મશાન)
જીવનનું કડવું સત્ય, જેને આપણે સમજવા જ નથી માંગતા...

આ સરસ પક્તિ જે પણ મહાન પુરુષે લખી છે

તેણે શું સુંદર લાઈન લખી છે.

એક પથ્થર ફક્ત એક જ વાર મંદિર જાય છે અને ભગવાન બની જાય છે...

જયારે

માનવી દરરોજ મંદિર જાય છે તો પણ પથ્થર જ રહે છે....

સુંદર લાઈન

એક મહિલા પુત્રને જન્મ આપવા માટે પોતાની સુંદરતાનો ત્યાગ કરે છે....

અને

તે જ પુત્ર એક સુંદર પત્ની માટે પોતાની માતા નો ત્યાગ કરે છે....



લાઈફમાં આપણને બધી જગ્યાએ

સક્સેકજોઈએ છે.

ફક્ત ફૂલ વાળાની દુકાન એવી છે

જ્યાં આપણે કહીએ છીએ કે

હારજોઈએ છે.

કારણકે

આપણે ભગવાનથી

જીતીનથી શકતા...!!






તારી ગલીની એ સફર હજુ યાદ છે મને,
ભલે હું વાસ્કો-દ-ગામા નહોતો...પણ શોધ મારી
લાજવાબ હતી...!!!




બસસ્ટોપ પર  એક છોકરીએ બસ સ્ટોપ પર ઉભેલ એક હેંડસમ છોકરાને

i love u બોલી
છોકરાએ છોકરીના માથા પર દુપટ્ટો ઓઢાડીને
કહ્યું "દીકરી ગીતાના સ્લોક વાંચ્યા કર
અને દરરોજ ભગવાનનું નામ લે
આ પ્રેમમાં કઈ નથી"....

આ ગીત હું કાગળ પર લખીને આપું છું .

એને દરરોજ સૂતા પહેલા વાંચીને ઉંઘજે( બસ આવી અને છોકરો હાલી ગયો)

છોકરીએ કાગળ ખોલીને જોયું

તેમાં લખ્યું હતું" ગાંડી તારી પાછળ મારી પત્ની ઉભી હતી"

આ મારો મોબાઈલ નંબર છે રાત્રે ફોન કરજે.

અને હા i love u too ...

-મોરલ-ashish is ashish



HEART TOUCHING QUOTES

💝💘💞💕🍫🌷🌹🌻🎋🌴

🌹एक दिन चिड़िया बोली - मुझे छोड़ कर कभी उड़ तो नहीं जाओगे

🌹चिड़ा ने कहा - उड़
जाऊं तो तुम पकड़ लेना.

🌹चिड़िया-मैं तुम्हें पकड़
तो सकती हूँ,
पर फिर पा तो नहीं सकती...

🌹यह सुन चिड़े की आँखों में आंसू आ गए और उसने अपने पंख तोड़ दिए और बोला अब हम
हमेशा साथ रहेंगे,

🌹लेकिन एक दिन जोर से तूफान आया,
चिड़िया उड़ने लगी तभी चिड़ा बोला तुम उड़
जाओ मैं नहीं उड़ सकता..

🌹चिड़िया- अच्छा अपना ख्याल रखना, कहकर
उड़ गई !

🌹जब तूफान थमा और चिड़िया वापस
आई तो उसने देखा की चिड़ा मर चुका था
और एक डाली पर लिखा था...

काश तुम एक बार तो कहती कि मैं तुम्हें नहीं छोड़ सकती""
🌹तो शायद मैं तूफ़ान आने से
पहले नहीं मरता

Ashish Patel +9197 2411 7848

ज़िन्दगी के पाँच सच ~
सच नं. 1 -:🌹
पत्नी के सिवा कोई वफादार नही हो सकता…!!!
────────────────────────
सच नं. 2 -:🌹
गरीब का कोई दोस्त नही हो सकता…!!
────────────────────────
सच नं. 3 -:🌹
आज भी लोग अच्छी सोच को नही,
अच्छी सूरत को तरजीह देते हैं…!!!
────────────────────────
सच नं. 4 -:🌹
इज्जत सिर्फ पैसे की है, इंसान की नही…!!!
────────────────────────
सच न. 5 -:🌹
जिस शख्स को अपना खास समझो….
अधिकतर वही शख्स दुख दर्द देता है

Ashish Patel +9197 2411 7848

🌹❣❣🌹
 गीता में लिखा है कि.......

अगर कोई इन्सान
बहुत हंसता है , तो अंदर से वो बहुत अकेला है

🌹अगर कोई इन्सान बहुत सोता है , तो अंदर से
वो बहुत उदास है

अगर कोई इन्सान खुद को बहुत मजबूत दिखाता है और रोता नही , तो वो
अंदर से बहुत कमजोर है

अगर कोई जरा जरा सी
बात पर रो देता है तो वो बहुत मासूम और नाजुक दिल का है

अगर कोई हर बात पर
नाराज़ हो जाता है तो वो अंदर से बहुत अकेला
और जिन्दगी में प्यार की कमी महसूस करता है

🌹लोगों को समझने की कोशिश कीजिये ,जिन्दगी किसी का इंतज़ार नही करती ,
लोगों को एहसास कराइए की वो आप के लिए कितने खास है सर...

Ashish Patel +9197 2411 7848

1🌹. अगर जींदगी मे कुछ पाना हो तो,,, तरीके बदलो....., ईरादे नही..

2🌹. जब सड़क पर बारात नाच रही हो तो हॉर्न मार-मार के परेशान ना हो...... गाडी से उतरकर थोड़ा नाच लें..., मन शान्त होगा।
टाइम तो उतना लगना ही है..

3🌹. इस कलयुग में रूपया चाहे कितना भी गिर जाए, इतना कभी नहीं गिर पायेगा, जितना रूपये के लिए इंसान गिर चूका है...

🌹सत्य वचन🌹

4🌹. रास्ते में अगर मंदिर देखो तो,,, प्रार्थना नहीं करो तो चलेगा . . पर रास्ते में एम्बुलेंस मिले तब प्रार्थना जरूर करना,,, शायद कोई
जिन्दगी बच जाये.....

5🌹. जिसके पास उम्मीद हैं, वो लाख बार हार के भी, नही हार सकता..

6🌹. बादाम खाने से उतनी अक्ल नहीं आती...
जितनी धोखा खाने से आती है...

7🌹. एक बहुत अच्छी बात जो जिन्दगी भर याद रखिये,,, आप का खुश रहना ही आप का बुरा चाहने वालों के लिए सबसे बड़ी सजा है....

8🌹. खुबसूरत लोग हमेशा अच्छे नहीं होते, अच्छे लोग हमेशा खूबसूरत नहीं होते...

9🌹. रिश्ते और रास्ते एक ही सिक्के के दो पहलु हैं... कभी रिश्ते निभाते निभाते रास्ते खो जाते हैं,,, और कभी रास्तो पर चलते चलते रिश्ते बन जाते हैं...

10🌹. बेहतरीन इंसान अपनी मीठी जुबान से ही जाना जाता है,,,, वरना अच्छी बातें तो दीवारों पर भी लिखी होती है...

11🌹. दुनिया में कोई काम "impossible" नहीं,,, बस होसला और मेहनत की जरूरत है...

12 🌹.प्यार,,, जीन्दगी मे उससे करो जौ आपसे प्यार करता हौ,,,,ना की उससे जीससे आप...

Ashish Patel +9197 2411 7848

बड़ा  कीमती 💰 खिलौना है मेरा दिल  @$#!$#

इसे खेलने आसमान से 👰 #ari आयी थी 💔

યાદ આવે તો યાદ કરી લેજો

કમ પડે તો સાદ કરી લેજો

મને તો આદત પડી ગઈ છે

વહેલી સવારમાં તમને યાદ કરવાની

હેડકી આવે તો માફ કરી દેજો.

    ... ᴳᴼᴼᴰ... ᴹᴼᴿᴺᴵᴺᴳ... 💞💞💞GOOD MORNING💞💞💞


भरोसा खुद पर रखो
                 तो ताकत बन जाती है
और दूसरों पर रखो तो
                 कमजोरी बन जाती है…!
आप कब सही थे...
                इसे कोई याद नहीं रखता।
लेकिन आप कब गलत थे...
                इसे सब याद रखते हैं।

💞good morning  hav a nice day 💞

સમજ્યાં વગર કોઈને પસંદ ના કરતાં 
                        અને
   ગેરસમજમાં કોઈને ગુમાવી ન દેતાં 💔

  ગુસ્સો શબ્દ માં હોય છે દિલ માં નહીં 😡
                          એટલે
     સંબંધ પર પૂર્ણવિરામ મુકી ન દેતાં.🏻
💕



ASHISH PATEL 😔

એકલો માણસ ક્યારેય
દુ:ખી નથી હોતો..!

દુ:ખી એ ત્યારે થાય છે

જયારે એને કોઇના સાથની ટેવ પડી જાય છે... 🙏🏼


મળ્યું એ ' _માણવા_ 'ની પણ મઝા છે,
ના મળ્યું એ ' _ચાહવા_ 'ની પણ મઝા છે !!

એક માં એક ઉમેરો તો બે થાય'-એવુ _શિक्ष_ શિખવાડી ગયા...........પણ,

'બે માંથી એક બાદ કરો તો,એકલા થઇ જવાઈ'
-એવુ _જીંદગી_ શિખવાડી ગઈ !

કળિયુગની આ દુનિયાદારી છે,, રમત રમતાં માણસ _ગમી_ જાય ને..ગમતાં માણસ જ _રમત_ રમી જાય !

ઘણા લોકો માટે હુ "સારો" નથી હોતો...પણ,તમે જ કહો-ક્યો એવો દરિયો છે,જે "ખારો"  નથી હોતો..?

Ashish Patel +9197 2411 7848

બધા પાસે હસી સકાય છે

પણ બધા સામે રડી સકાતુ નથી
જેની સામે રડી સકાય એ

વ્યક્તિ ને સાચવી ને રાખજો

એ વ્યક્તિ તમારા માટે
જીવતુ જાગતું મંદિર છે.




જમવુ તો માં બાપ  ભેગુ પછી ભલે ઝેર હોય..... અને રહેવું તો ભાઈઓ ભેગુ.... પછી ભલે વેર હોય... સાવરણી બાધેંલી હોય ત્યારે કચરો સાફ કરે છે..... પરંતુ છૂટી પડી જાય ત્યારે ખૂદ કચરો બની જાય છે... માટે પરિવારથી બંધાયેલા રહો. #a.a.patel

whatsapp floting