Gujarati Shayari Best Creation

• Gujarati Shayari   બધા લોકો નવા વર્ષનું Wish કરી રહ્યા છે,

એક અમે છીએ જે તમને Miss કરી રહ્યા છીએ !!
• Gujarati Shayari  તમારી અંદરના બાળપણને જીવંત રાખો સાહેબ,

કેમ કે વધારે પડતી સમજદારી લાઈફને બોરિંગ બનાવી દે છે !!

💐🌹💐
• Gujarati Shayari  ઘણું બધું કહેવું હતું તને,

પણ તું મને ના સમજી શકી

તો મારી વાતો ક્યાંથી સમજવાની !!
• Gujarati Shayari  મહેરબાની કરી આ વર્ષે કોઈએ ઉપદેશ મોકલવા નહીં,

ગયા વર્ષમાં અમે ઘણાં સુધરી ગયા છીએ !!

😂😂😂😂😂😂
• Gujarati Shayari  તને ખોટું ના લાગે તો,

શું એકવાર તને કોલ કરું ?🙄☝🏻
• Gujarati Shayari  ઓયે પાગલ ઓનલાઈન આવ ને,

મારે વાતો કરવી છે તારી સાથે !!🤕
• Gujarati Shayari  અમુક લોકો સ્ટેટસમાં એવી સારી સારી વાતો કરે,

જાણે આપણને એમના કાંડની ખબર જ ના હોય !!

😂😂😂😂😂😂👆🏻🤣🤣
• Gujarati Shayari  *ઇચ્છાઓના બોજમાં આપણે શું શું કરી રહ્યા છીએ,*






*એટલું તો જીવવાનું નથી જેટલું રોજ મરી રહ્યા છીએ !!*






        *M®💔 ધાયલ આશિક*
• Gujarati Shayari  Nice Line..

          *કોઈ    ➕   કરે  છે.*
          *કોઈ    ➖    કરે  છે.*
          *કોઈ    ✖   કરે  છે.*
          *કોઈ    ➗    કરે  છે.*

ફક્ત ભગવાન જ
સમય આવે ત્યારે *=* કરે છે... 

જીવન એટલું ઈમાનદારીથી જીવો કે
મોત ને પણ પસ્તાવો થાય કે હું દગો કોની સાથે કરું છું..
• Gujarati Shayari  *ઉદાસીને કહો કે મન ફાવે તેમ રહે,*





*દિલના બધા ખૂણા ખાલી જ પડ્યા છે !!  #*







          *M® 💔 ધાયલ આશિક*
• Gujarati Shayari  Wife : Happy New Year

Husband : Promise?😁😄😂
• Gujarati Shayari  ભગવાન તમને બધા ને દિપાવલી ની શુભકામના 







ના મેસેજ ડીલીટ કરવાની શકિત  આપે..
😂😂
• Gujarati Shayari  મારા પાડોશી એ હોળી ના દિવસે મને બુરા ન માનો હોલી હૈ કહીં રંગ મારા‌ પર નાખ્યો હતો અત્યારે મેં બુરા ન માનો દીવાલી હૈ કહીં સુતળી‌ બૉમ્બ નાખ્યો
કાલ ના આખું ઘર‌ મને ગોતે છે
😜😜😜😜😜
• Gujarati Shayari  સમાધાન પ્રેમ ને કબૂલ નથી ને,
  સમજણ થી કયારેય પ્રેમ થતો નથી
• Gujarati Shayari  *🤷🏻‍♂વર્ષ ભલે બદલાયું.........*

*🤝🏻........લાગણીઓતો અકબંધ જ રહેશે  !!*

*🔱તમે ત્યાંથી શુભ લખો.........* 
          *અને*
*⚜.........હું અહીંથી લાભ લખું*....

*🔯લાભ પાંચમ ની શુભકામનાઓ.*
• Gujarati Shayari  " આવજો " કહીને ચાલ્યા ગયા,હું પૂછતા ભૂલી ગયો કે મારે ક્યાં આવવાનું છે...?
• Gujarati Shayari  હવે ખૂણાઓ મુજબ ઉભા રહેતા શીખો ,

દુનિયાના તમામ લોકો પોતાના એંગલથી જ જુવે છે.
• Gujarati Shayari  એવું નહિ કે નીંદર એક મને નથી આવતી

એ પણ બવ મુશ્કેલી થી સુવે છે...
• Gujarati Shayari  અવસર મળે તો પ્રેમ કરું , 
સમયસર ના મળે તો કેમ કરું ?💞
• Gujarati Shayari  🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

*આપ વિનાનું આખું વરસ ખાલી ખડ ખડ પાંચમ છે,*




*આપ મળો બસ પાંચ મિનીટ તો એ સાચી લાભ પાંચમ છે !!*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
• Gujarati Shayari  *દરદ  ને લાગણી  મારી  વહી છે કાયમી સાથે.*
*નથી હાજર છતાં પડખે રહી છે કાયમી સાથે.*

*હું ક્યાં એકલો જાગ્યો હતો આ આભને પૂછો,*
*અમાસી રાત એણે પણ સહી છે કાયમી  સાથે.*
• Gujarati Shayari  *આંસુઓનો સંબંધ આંખો સાથે જ હોય છે, પણ એમાં ભીંજાય તો બસ હૃદય જ છે !*
• Gujarati Shayari  True Caller થી contact નંબર કદાચ તું શોધી શકીશ..

પણ ચા-કોફી પી ને વાત કરવા તો રૂબરૂ આવવું પડશે...

Google Map માં Location મારું જોઈ શકીશ..
પણ ખંભે રાખવા હાથ, Time કાઢી આવવું પડશે...

Instagram પર સ્ટોરી મારી રોજ રોજ જોઈ શકીશ..
પણ લાગણી જોવા તો મારી સામે જ આવવું પડશે...

What's App પર Emojis થી હસી કે રડી શકીશ..
પણ આંસુ લુછવા તો રૂમાલ લઈ આવવું પડશે...

Facebook માં ફોટો ને Like, comment કરી શકીશ..
પણ પીઠ મારી થાબડવા તો પાસે આવવું પડશે...

Zoom પર કલાકો સુધી Video call કરી શકીશ,
પણ ગળે મળવા તો દોસ્ત રૂબરૂ જ આવવું પડશે...

રૂબરૂ જ આવવું પડશે
     તારી રાહ જોતો  હું
• Gujarati Shayari  *હતો જો પ્રથમ પ્રેમ સાચો તો બીજીવાર કેમ થયો, અને જો હોય બીજો પ્રેમ સાચો તો પેહલો યાદ કેમ રહ્યો 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭*
• Gujarati Shayari  “in love investments are subject to market risks. Please read the offer shayri messages carefully before investing.”
• Gujarati Shayari  કોઈ રડે  😪છે. તો કોઈ  હસે 😉છે. પણ જો કોઈ અમારી 👬જોડે રહે છે. એ તો મારા વાલા હંમેશા  મોજ🤣 માં જ  ફરે છે..!!!!
• Gujarati Shayari  नज़र👁️ अन्दाज💞 करने वाले
            ❣️तेरी कोई ख़ता 💓ही नही
 मोहब्बत 💑 क्या होती है.🌷.शायद
              👰👈तूझे पता ही नहीं....
           😍😍💖👌❤
• Gujarati Shayari  आज मैने एक दवाई कि दुकान पर 
लगा हुवा बोर्ड देखा व पढा


हमे दवाई की
EXPIRY DATE  का पता है, 
आपकी नही। 

इसलिए,कृपया उधार न मांगे।
😂😝😝😜😜😂
• Gujarati Shayari  ઉકાળ્યા વગર અત્યારના પાણીને
વરાળ થઈ જવું છે ,
કામ કરે છે કંસના અને 
કૃષ્ણ થઈ જવું છે...⭐🤘🏻
• Gujarati Shayari  Nice Line..

          *કોઈ    ➕   કરે  છે.*
          *કોઈ    ➖    કરે  છે.*
          *કોઈ    ✖   કરે  છે.*
          *કોઈ    ➗    કરે  છે.*

ફક્ત ભગવાન જ
સમય આવે ત્યારે *=* કરે છે... 

જીવન એટલું ઈમાનદારીથી જીવો કે
મોત ને પણ પસ્તાવો થાય કે હું દગો કોની સાથે કરું છું..
• Gujarati Shayari  *સરસ* ને બદલે *સરળ* બનવાનો પ્રયત્ન કરીએ.....
કારણકે,
સરસ માત્ર *આંખો* સુધી પહોંચે છે....
જ્યારે સરળ *હ્રદય* સુધી...
• Gujarati Shayari  इंतजार तो मुझे ,उस मौसम का है

जहा पानी नहीं ,तेरा इश्क़ बरसे
• Gujarati Shayari  *તિથિ કોને કહેવાય ખબર નથી,*

*મારે તો તમે મળ્યા ત્યાર થી  જ લાભ પાંચમ...*🥀

*🌹શુભ સંધ્યા🌹*
• Gujarati Shayari  .




राधे                      राधे राधे राधे  राधे राधे 
राधे                      राधे 
राधे      राधे           राधे         राधे  
राधे                      राधे   
राधे                      राधे 
राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे              
                            राधे                      राधे 
                            राधे                      राधे 
            राधे           राधे      राधे           राधे 
                            राधे                      राधे
   राधे राधे राधे राधे राधे                       राधे




.
• Gujarati Shayari  ખબર નથી પડતી કે પ્રેમ આટલું દર્દ કેમ આપે છે


કાલે હસતો ચહેરો આજે દુવામાં મોત માંગે છે ✍🏽
• Gujarati Shayari  *गैरों में अपने नजर आने लगे थे*

*मुझको बनावटी चेहरे पसंद आने लगे थे...*✍🏽
• Gujarati Shayari  कौन कहता है 
हम झूठ नहीं बोलते
एक बार
खैरियत पूछ के तो देखिये
K.. 🖋
• Gujarati Shayari  અહેસાસ મહોબ્બતનો શુ છે એ મને પૂછ
પડખું તું ફેરવે છે અને ઊંઘ મારી ઉડી જાય છે.
• Gujarati Shayari  *भरोसा टूटने की आवाज़ नहीं होती....*

*लेकिन गुंज जिंदगी भर सुनाई देती है....!!!!* 
K✍🏽
• Gujarati Shayari  *हम परेशान क्यों है। दो ही कारण है।* 
     *एक हमे तकदीर से ज्यादा चाहिये,*
*और दूसरा*
 *हमे वक़्त से पहले चlहिये।*✍👌🌹💐
• Gujarati Shayari  જીવવું થોડું ને મનમાં શું લેવું,

છે બધું આપણું જ એવા ભ્રમમાં શું રહેવું !!

💐🌹💐શુભ રાત્રી💐🌹💐
• Gujarati Shayari  સપનું હંમેશા તમારું જ રહેશે,

મને વિશ્વાસ છે મારી આંખો પર !!
• Gujarati Shayari  પેપર વાંચી રહ્યો હતો 📰એમાં જાહેરાત હતી......
"આ સુંદર સાડી આજે જ ખરીદો અને બચાવો.. તમારા   % રૂપિયા....💸💶."
મેં આજુબાજુ જોઈને😏...
પત્તુ જ ફાડી નાખ્યું , 
*   %બચ્યા* !!!
😄😄😆😛😜😛😜
• Gujarati Shayari  જીગો: હેલો...
કમ્પ્યુટર રિપેરીંગ સેન્ટર?

ભુરો: હા, બોલો.

જીગો: મારો મેલ જતો નથી.

*ભુરો: તો નાહી લ્યો*
અને થોડો કૂચડો ઘસજો 
એટલે જતો રહેશે.    
😂🤣🤪🤪🤣🤣
• Gujarati Shayari  મારા મિત્ર ને પહેલાં ચમચી ધોતાં પણ નહોતું આવડતું...

મેં સલાહ આપી :
*લગ્ન કર* .

હવે તેને...

*કપડાં ધોતા* 
*વાસણ ઘસતાં*
અને 
*પોતાં કરતાં* પણ આવડી ગયું..!!

*પત્ની આવી....શિક્ષણ લાવી..*

🤣😜
• Gujarati Shayari  તમે ફક્ત મારી આંખો જોઈ છે

પણ તમે મારી આંખોમાં નથી જોયું ✍🏽
• Gujarati Shayari  સાલૂ સવાર માં ઉઠી ને કાચ મા મારૂ મોઢુ જોયુ તો એક વિચાર આવ્યો કે, 

દુનિયા મા હજીય ભોળા માણસો છે  . .
                                    😁😁😄😄😄
• Gujarati Shayari  ખબર પૂછવા આવેલા 
બે મિત્રો ત્રણ કલાક સુધી હૉસ્પિટલથી ઘરે ગયા જ નહી,
એટલે,
કંટાળીને દર્દીની  પત્ની બોલી જે નર્સ માટે તમે બેઠા છો 
એના માટે આ તમારા ભાઇ પણ બે 
દિવસથી ડીસ્ચાર્જ  લેતા નથી.. 🙏🏻🤦🏻‍♂

😁😁😁😁😁
• Gujarati Shayari  પતિ પત્ની લગ્ન માં જતા હતા ત્યારે 
રસ્તામાં કારનું ટાયર પંક્ચર થયું. 
પતિ ટાયર બદલવા તૈયારી કરતો હતો અને પત્નીએ કચકચ શરૂ કરી.
હવા નો'તી પુરી ? ટાયર જુનુ છે ? 
સ્પેર વ્હીલ તો બરાબર છે ને ?
ત્યાં એક બાઈક સવાર આવી ને કહે : કંઈ મદદ કરૂં ???
પતિ : આને વાતો કરાવ તો હું ટાયર બદલાવી લઉ...
😀😀😀
• Gujarati Shayari  *પત્ની: એક પ્રશ્ન  પૂછું?*

*પતિ: પૂછને.*

*પત્ની: personal, secret અને top secret  એટલે  શું?*

*પતિ: "તું  મને ગમે છે" એ personal*

*તારી સહેલી  મને ગમે છે એ secret,* 

*અને "તારી સહેલી ને પણ હું  ગમું છુ એ*
*Top secret "*

*પતિ આઠ દિવસથી ધરમશાળા મા જમે છે .*

😀😜😜
• Gujarati Shayari  ક્યારેક સમય મળે તો પાછળ ફરીને પણ જોઈ લેજો,

હજુ પણ એ નજરોથી ઘાયલ થવાની ઈચ્છા અધુરી છે !!💔✍🏽
• Gujarati Shayari  *કસોકસ બંધ છે મન ક્યારનું, જો ખોલવું હો તો,*
*હથોડી નહિ, હવે કોઈના ભીનાં શ્વાસ લઈ આવો.*
• Gujarati Shayari  *दिल में चाहत का होना जरूरी है जनाब,*
*याद तो, उधार लेने-देने वाले भी करते हैं*

    *🌹नर्मदे हर🌹*
              🙏
• Gujarati Shayari  કોઇથી નારાજ થતા પહેલા

એમની મજબૂરી શું છે તે સમજજો ✍🏽
• Gujarati Shayari  વાત કરતા કરતા ચુપ થઇ જાય છે

ગુસ્સો નથી કરતા પણ ઓફલાઈન થઇ જાય છે ✍🏽
• Gujarati Shayari  સાચો સબંધ એ જ જે તમારી સ્માઇલ જોઇને કહી દે કે એ સાચી છે કે *બનાવટી* , બાકી બોલાયેલા શબ્દો દ્વારા તો હવે ગૂગલ પણ જાણી લે છે.

💞💕
• Gujarati Shayari  " उड़ने दो मिट्टी कहाँ तक जाएगी, 

हवा का साथ छूटेगा, जमीं पर ही आएगी "

🌷🌷🌷


ये जो तुम मेरा हालचाल पूछते हो....

बड़ा ही मुश्किल सवाल पूछते हो!!
• Gujarati Shayari  *વાયદા તો એને છેક બીજા જન્મ સુધી ના*
*કર્યાં હતાં*....
*પણ ખબર નહીં કેમ આ* *જન્મમાં જ એ એકલા મેલી* 
*ને જતાં રહ્યાં....💔💔
• Gujarati Shayari  તમે છેડી તો જુઓ સહેજ મુજ ખંડિત હ્રદય-વીણા !

તૂટેલા તાર માંહે પણ કંઇ ઝણકાર બાકી છે !!
• Gujarati Shayari  *शायरी* करने के लिए कुछ खास नहीं चाहिए

एक *यार* चाहिए वो भी *दगाबाज* चाहिए✍🏽👑💔
• Gujarati Shayari  *CARE* કરવા વાળા ની જીંદગી ઝેર છે
બાકી
*Ignore*  કરવાવાળા ને તો લીલાલહેર છે.
• Gujarati Shayari  એક સપનું ઉધાર શું માંગ્યું

એમણે તો નીંદર જ ગીરવે રાખી લીધી ✍🏽
• Gujarati Shayari  😃😃👌
एक एयरलाइन्स ने एक
योजना शुरू की 
आप टिकट खरीदें- साथ में आपकी पत्नी का टिकट मुफ्त !

इस योजना में भारी सफलता मिलने के बाद कम्पनी ने सारी पत्नियों को पत्र लिख कर पूछा- 
यात्रा कैसी रही..?

सभी का एक जैसा ही जवाब
आया......
कौन सी यात्रा..???????

😳😳😝😝😝😂😂😂😂
😃😃👌
• Gujarati Shayari  *समझदार बीवी*

रिमझिम बारिश में,  एक कंधा गीला, हाथ में छाता लेकर जैसे ही वो घर में घुसा,
पत्नी ने फिक्र करते हुए कहा कि 

सुनो जी.. कई दिनों से देख रही हूँ कि आप बारिश में परेशान होते हो।  हमेशा आपका एक कन्धा भीग जाता है....

या तो आप बड़ा छाता ले लो....

*या फिर कभी उसको घर लेकर आ जाओ, साथ में चाय पियेंगे*

        👩‍🦰😜🤣😅😁😁😄😀😀😆😃😆😀😀😄😄😁😁😁😁😁😀😀😆
• Gujarati Shayari  યમરાજ - ચાલ બકા, હું તને લેવા આવ્યો છું...!

બકો - પણ મારી તો ઉમેર ય નથી થઈ અને હું તો તંદુરસ્ત છું.
.
યમરાજ - તું મોબાઈલ લોક કર્યા વગર ઘરે ભૂલી આવ્યો છે ... અને તારી પત્ની તારા મેસેજ વાંચી રહી છે....

બકો - તો ચાલો નીકળીએ!😂
• Gujarati Shayari  એવા લોકો માટે પણ સમય કાઢતા જાવ સાહેબ જે લોકો તમારો સમય નથી માંગતા પણ તમે ફ્રી થાવ ને તેની રાહ જુવે છે સાહેબ 🙏🏼
• Gujarati Shayari  *❛Bye કીધા પછી પણ એક કલાક વાત થાય,*
*બસ* 
*સમજી લો દોસ્તો પ્રેમ ની શરૂઆત ત્યાંથી જ થાય.❜*
• Gujarati Shayari  ટીચર : જેને એક એક પાઠ ના પ્રશ્નો આવડી જશે અને હાથ પર કિસ.

જેને બે પાઠ ના પ્રશ્નો આવડી જશે અને ગાલ પર કિસ.

ભૂરા એ ટીચર ને ફોન કર્યો : ટીચર બધા પાઠના પ્રશ્નો આવડી ગયા છે. ખાટલો પાથરી ને રાખજો.
• Gujarati Shayari  હતો જો પ્રથમ પ્રેમ સાચો તો બીજીવાર કેમ થયો,

અને જો હોય બીજો પ્રેમ સાચો તો પેહલો યાદ કેમ રહ્યો ?
• Gujarati Shayari  છોકરી :-
મારા માટે તો.
દૂર દૂરથી માંગા આવે છે.
બોલો...

છોકરો :-
નજીક રહેતા હોય.
એ તો ઓળખતા હોય ને...! 😜
   / /    ,   :     Gujarati Shayari  પ્રેમ ના પારખાં પાનખરમાં જ થાય દોસ્ત,
બાકી વરસાદમાં તો દરેક પાન લીલું જ લાગે છે.
• Gujarati Shayari  સ્ત્રી-પુરુષ વચ્ચેની મિત્રતામાં પણ વહાલની એક ચરમસીમા હોય છે....!!! તમે એક ડગલું આગળ વધો તો પ્રેમમાં પડી જવાય ...!!! અને... આટલે પહોંચ્યા પછી... એક ડગલું પણ પાછળ ખસો તો મિત્રતા ખોઈ બેસાય...!!!
• Gujarati Shayari  *વેદના સમજવા માટે*
*સંવેદના*
*હોવી જોઈઅે*
*સાહેબ*
*કેમ કે...*
*ભાષાનો અનુવાદ શક્ય છે*
*પણ ભાવનાઓનો નહી...!!!*
• Gujarati Shayari  દરિયા નાં મોજા રેતી ને પૂછે તને ભીંજાવું ગમશે કે નઈ,એમ કંઇ પૂછી ને થાય નઇ પ્રેમ.✍🏽👑
• Gujarati Shayari  🙂જે સાથે હોય છે તે સમજતાં નથી,
અને જે સમજે છે તે સાથે હોતાં નથી🙂
• Gujarati Shayari  *કોઈ દિવસ નિર્ણય લીધાં પછી ગભરાશો નહીં,*
*નિર્ણય સાચો હશે તો સફળતા મળશે,*
*ખોટો નિર્ણય હશે તો કંઈક શીખવા મળશે...*

*🙏Suprabhatam......🙏*
• Gujarati Shayari  છાપામાં જાહેરાત આવી...જેને ચાર ગગા હશે..એને સરકાર દહ લાખ રુપયા દેહે

ભીખાને એની ઘરવાળીએ કીધુ...આપડે ત્રણ જ સે...જો એક વધુ જણ્યો હોત તો આજ દહ લાખ વયાજે ફેરવતા હોત

ભીખાએ સિરિયસ થઈને ઘરવાળીને કીધુ કે..મારે એક લફરૂ હતુ...એને એક બાબો સે..તો તુ કેતી હો તો ઈ લયાવુ..આપડેય ચાર થઈ જાહે
.
ભીખાની ઘરવાળી દહ લાખની લાલચે રાજી થઈ..ને ભીખો એના લફરાળા ગગા ને તેડીને ઘરે આયો તો જોયુ કે ઘરે એક જ ગગો
.
એલી બીજા બે ક્યા ગ્યા ? 

એ...જેના હતા ...ઈ લઈ ગ્યા😂
   / /    ,   :     Gujarati Shayari  આપણાં દ્વારા 
લખેલા અને forward 
થતા શબ્દોમાં પણ
*જવાબદારી* હોવી જોઇએ..

કારણકે   
           
લોકો શબ્દોની સાથે 
આપણને પણ *વાંચતા* 
હોય છે..!!
🙏Jai shree Krishna 🙏
   / /    ,   :     Gujarati Shayari  "વ્યક્તિ ને સમજવા માટે દરેક વખતે ભાષા ની જરૂર હોતી નથી 

ઘણી વખત તેનું *વર્તન* પણ ઘણું બધું કહી દેતું હોય છે..." 

💞💕
   / /    ,   :     Gujarati Shayari  સ્મિતનું ઘર ભલેને
દૂર લાગે ...

હું ચાલીને પહોંચી જઈશ
આંસુના ટેકે ટેકે .
🌹🍃🌹🍃💲🌹🍃🌹🍃
   / /    ,   :     Gujarati Shayari  મૃત્યુ ને પણ આજે 
જીવવાની ઈચ્છા થઈ ગઈ 

તારાં શબ્દો શું મળ્યાં મારી
ચાહત બેપનાહ થઈ ગઈ.
🌹🍃🌹🍃💲🌹🍃🌹🍃
   / /    ,   :     Gujarati Shayari  કોઈ એક એવું ઘર મળે આ વિશ્વમાં જ્યાં કશા કારણ વગર પણ જઈ શકું ,

એક એવું આંગણું મળે કે જ્યાં મને કોઈ પણ કારણ વિના શૈશવ મળે ,

એક બસ એકજ હો એવું નગર જ્યાં ગમે ત્યારે અજાણ્યો થઈ શકું ,

"કેમ છો ?" એવું ય ના કહેવું પડે સાથ એવો પંથમાં ભવ ભવ મળે ,

કોઈ એવી મહેફિલ હો જ્યાં મને કોઈ બોલાવે નહિ ને જઈ શકું 

🧡💛✍🏽👑💙💜🖤
   / /    ,   :     Gujarati Shayari  ક્યારેક એ વહેમ કે એ મારી છે ફક્ત મારી , ક્યારેક એ ડર કે એ મારાથી જુદા તો નથી.

ક્યારેક એ દુઆ કે એને મળી જાય દુનિયાની બધી ખુશીઓ , ક્યારેક એ બીક કે એ ખુશ મારા વગર તો નથી.

ક્યારેક એવી તમન્ના કે વસી જાઉં એની બેઉ આંખોમાં , ક્યારેક એ બીક કે એની આંખોને કોઈએ જોઈ તો નથી.

ક્યારેક એ ખ્વાહિશ કે દુનિયા કરે વખાણ એના , ક્યારેક એવો શક કે એ કોઈને મળી તો નથી.

ક્યારેક એ આરજુ કે એ જે માંગે એ મળી જાય એને , ક્યારેક એ વિચાર કે એણે મારા સિવાય કય માંગ્યું તો નથી.

🧡💛✍🏽👑💙💜🖤
   / /    ,   :     Gujarati Shayari  તારાં વગર જીવવું અઘરું છે

અને આ વાત તને કહેવી એના થી પણ અઘરી છે.....
   / /    ,   :     Gujarati Shayari  પાલવ ના છેવાડે રૂપિયા બાંધતી   હતી

  “માં" વરસો પહેલાં ATM રાખતી હતી,

અને માંગો ત્યારે આપતી હતી,
“માં" PIN પણ ક્યાં માંગતી હતી..?
   / /    ,   :     Gujarati Shayari  *#ચાલ_ગામડે_જતા_રહીએ*...
ન તો ₹હેલમેટની હાલાકી રહેશે...
ન તો લાયસંસની લપ...
ન #પીયૂસીની પળોજણ રહેશે...
ન #સીસીટીવીનો ડર...

*ચાલ ગામડે જતા રહીએ*...
પચ્ચીસ રૂપૈડીનું પીયૂસી કઢાવવા કરતા
શુદ્ધ હવામાં શ્વાસ લઇશું...
સવાર સાંજ ચોખ્ખુ ખાશું...
જેટલું કમાશું એટલું આપણા માટે કમાશું
દંડના દૂષણથી બચી તો જઇશું...

*ચાલ ગામડે જતા રહીએ*....
શહેરમાં આવીને શું પામ્યા....
જ્યાં જુઓ ત્યાં લાઇનોને લાઇનો...
આ લાઇનોમાં ઉભા રહીને ધંધે જ લાગ્યા...
કામ ધંધો કરીને કમાણી કરવાના સમયે
ક્યારેક #નોટબંધી... તો ક્યારેક #લાયસંસ...
પીયૂસી અને નંબર પ્લેટના નામે જ્યાં જુઓ ત્યાં રૂપિયા જ આપ્યા...

*ચાલ ગામડે જતા રહીએ*...
#નોકરી ધંધામાં વેતન  કમાણી ઓછી તેમ છતાં કામ કરો.
#મોંઘવારી એ માઝા મૂકી તેમ છતાં ગુજરાન ચલાવીએ
ગમે તેટલી #મહેનત કરો..
અંતે તો #દંડ ના નામે લૂંટવાના જ.

*ચાલ ગામડે જતાં રહીએ....*
દર વર્ષે #મેડિકલ #ઇન્સ્યુરન્સ ભરવાનો
તેમ છતાં દવા ના બિલ ભરવાના...
#ઇનકમટેક્સ ભરી વ્યવસાય વેરો પણ ભરવાનો....
ઊંચું લાઇટબીલ લટકામાં...

*ચાલ ગામડે જતાં રહીએ....*
#શિક્ષણના નામે મોંઘી ફી ચૂકવવાની...
પણ ગણતર ના નામે મીંડું
#વ્યવહાર હોય કે #તહેવાર ગામડાનું જડતર તો ઊંચું

*ચાલ ગામડે જતાં રહીએ...*
શહેરમાં તો હેલ્લો અને હાય માત્ર દેખાડો..
ગામડામાં તો લાગણી...
અહી તો વાહનોનો ઘોંઘાટ જ્યારે
ગામડે તો પાદરમાં પક્ષીઓ નો કલરવ..

*ચાલ ગામડે જતાં રહીએ...*
ઘડીક ની નવરાશ નહિ પાઈ ની પેદાશ નહી
તેના કરતા શાંતિ કોઈ કચવાટ નહિ
ગામડાની મહેનત અને મીઠી નિંદર
તેની તો વાત જ જુદી...
   / /    ,   :     Gujarati Shayari  તારી યાદ એટલે !
વગર શબ્દે બનતી મારી
કવિતા નાં એક એક શબ્દ માં
અનુભવાતો તારો મીઠો આભાસ !!
   / /    ,   :     Gujarati Shayari  જીવન માં બની શકે તો….
માગણી કરતા લાગણી ને વધારે માન આપજો….
કેમ કે,
સંબંધો ને હંમેશા સાચવવાના હોય છે….
સાહેબ…. વાપરવા ના નહીં….!

🌹શુભ સવાર🌹
   / /    ,   :     Gujarati Shayari  -- Beautiful *words* with very *deep* *meaning* ....

❛ *ચાલને* એક *નવી* કોશિશ કરીએ કોઈના ' *વિશે* ' બોલવા કરતાં કોઈની ' *સાથે* ' બોલીએ ❜

❛  *શબ્દો* મારાં સાંભળી, વાહ વાહ તો *સૌ* કરે.....પણ *મૌન* મારું સાંભળે, *કાશ* એવું *એક* *જણ* મળે.... ❜

❛ *બદલો* લેવામાં *શું* મજા આવે, મજા તો ત્યારે આવે જ્યારે તમે *સામે* *વાળાને* *બદલી* નાખો.... ❜

❛ *સંબંધ* તો એવા જ *સારા* ,જેમાં *હક* પણ ન હોય, અને, કોઈ *શક* પણ ન હોય ... ❜

❛ખુદને *ખરાબ* કહેવાની *હિંમત* નથી રહી...
તેથી, બધા કહે છે *જમાનો* *ખરાબ* છે. ❜

❛ઘણી મેં શોધ કરી *શ્લોક* ને *સ્તુતી* માં....
પણ, ઇશ્વર આખરે મળ્યો *સ્નેહ* અને *સહાનુભુતિમાં* . ❜

❛ જ્યારે નાના હતા ત્યારે *મોટી* *મોટી* વાતોમા *તણાઇ* ગયા અને ........જયારે મોટા થયા ત્યાં તો *નાની* *નાની* વાતોમાં *વિખેરાઇ* ગયા... ❜

❛જો " *નિભાવવાની* " ચાહ બંને તરફ હોય તો દુનિયાનો કોઈ " *સંબંધ* " ક્યારેય તૂટતો નથી.... ❜

તમારા ચહેરા પરનું *સ્મિત* એ  કુદરતે તમને આપેલી *બક્ષિસ* છે. પણ, એ જ *સ્મિત* જો તમે *કોઈના* ચહેરા પર લાવી શકો 
તો એ તમે કુદરતને આપેલી *Return* *Gift* છે.

❛ દોડી ગયા છે જે એમને શું ખબર કે... *સાથે* ચાલવાની મજા કેવી હોય છે ?

❛ ખૂબ સહેલું છે *કોક* ને ગમી જવું,
અઘરૂં તો છે, *સતત* ગમતા રેહવું.
• Gujarati Shayari  સાલૂ સવાર માં ઉઠી ને કાચ મા મારૂ મોઢુ જોયુ તો એક વિચાર આવ્યો કે, 

દુનિયા મા હજીય ભોળા માણસો છે  . .
                                    😁😁😄😄😄
• Gujarati Shayari  શોધુ છું...
એક મૂરખ મિત્ર,
જે તકલીફ માં સાથ આપે...

હોંશિયાર બહુ રાખ્યા,
માત્ર સલાહ જ મળી સાથ નહી...!!
   / /    ,   :     Gujarati Shayari  અમુકવાર Memory Clear કરી લેવી જોઈએ,

એ પછી Phone ની હોય કે Life ની !!
   / /    ,   :     Gujarati Shayari  જાણે છે છતાં અજાણ બને છે , આવી રીતે શું કામ મને હેરાન કરે છે ! મને પૂછે છે કે તને શું ગમે છે . ? , કેવી રીતે કહું એને કે , '' જવાબ ખુદ સવાલ પૂછે છે . . ! ! #😍
   / /    ,   :     Gujarati Shayari  લોકો કહે છે કે નફરત બહું ખરાબ વસ્તુ છે,

તો સાહેબ અહીં પ્રેમ કરીને ક્યાં કોઈ હીંચકે ઝુલાવે છે...
   / /    ,   :     Gujarati Shayari  *💞🍂💞વિચારવા દો જેને જે વિચારવું હોય.*

                                  🌹🌹

*જરૂરી નથી કે દરેક માણસ, આપણી વાસ્તવિકતા સમજવાને લાયક હોય.*💞🍂💞
   /  /    ,  :     Gujarati Shayari  *મજાક નો સહારો લઈને લોકો ઘણીવાર દિલની વાત કહી દેતાં હોય છે*
   /  /    ,  :     Gujarati Shayari  ઝરણાને દરિયો થવું ક્યારેય ગમતું નથી,

કારણ કે મોટા થઈને ખારા થવું એના કરતા

નાના રહીને મીઠા રહેવું વધુ સારું !!

💐GOOD MORNING💐
   /  /    ,  :     Gujarati Shayari  🌹💖🌹💖🌹💖🌹💖🌹💖સમાજ નો  અમીર વ્યક્તિ તમને ઓળખે એ તમારી  'પ્રગતિ' છે...
પણ 
સમાજ નો ગરીબ થી ગરીબ વ્યક્તિ પણ તમને ઓળખે એ તમારી 'લોકપ્રિયતા' છે..!!
🙏GOOD MORNING🙏
Jay shri krishna
   /  /    ,  :     Gujarati Shayari  *માત્ર ભીંતો ની ઠંડક થી ઘર ઠંડુ* *નથી થતું,ઘરમાં રહેનારાઓમાં* *પણ ભેજ હોવો જોઈએ.*

*વૃક્ષ ને પણ નિંદર ના આવે સાહેબ..*  
*જ્યા સુધી છેલ્લુ પક્ષી માળામાં પાછુ ના આવે.*

     🌻*Radhe Radhe*
    *Good Morning*🍓
           ☀☀
Jay shri krishna
   /  /    ,  :     Gujarati Shayari  વીતેલી હોય પોતાના પર તો જ *શબ્દો* સમજાય,

બાકી તો બધાને *સુવિચાર* જ દેખાય છે !!
   /  /    ,  :     Gujarati Shayari  *હવાને હવા હતી એની આઝાદી પર,*

*માણસે એને પણ ફુગ્ગામાં ભરી વેચી દીધી.*

🙏🏻
   /  /    ,   :     Gujarati Shayari  *બોલવાનું ઓછું અને કરી બતાવવાનું વધુ રાખો,*

*કારણ કે માણસોને સાંભળવા કરતા જોવું વધુ ગમે છે સાહેબ !!*.     
   *G❍❍₫ ℳ✺rηiηg…*
   /  /    ,  :     Gujarati Shayari  ભૂલવા તમને ક્યાં આસાન છે,
જે ભૂલે તમને એ તો નાદાન છે,
આપ તો વસો છો દિલ માં અમારા,
તમે અમને યાદ રાખો છો એ તો એહસાન છે…-
   /  /    ,  :     Gujarati Shayari  દવા ખિસ્સા માં નહી પરંતુ શરીર માં જાય તો જ અસર થાય છે.
બસ અેમજ પ્રેમના વિચારો મોબાઇલ માં નહિ પરંતુ હૃદય માં ઉતરે તોજ પ્રેમ સફળ થાય છે.
   /  /    ,  :     Gujarati Shayari  _*😘 ~એ પાગલ~ આજે પણ ચહેરા પર Šmile આવી જાય છે યાર જયારે સપના માં તારી સાથે મુલાકાત થાય છે...😔*_
   /  /    ,  :     Gujarati Shayari  *ક્યારેક આ રેકોર્ડેડ વાક્ય પણ સાચું કહી જતું હોય છે,*

*તમે જે વ્યક્તિનો સંપર્ક કરવા માંગો છો તે પહોંચની બહાર છે !!*
   /  /    ,  :     Gujarati Shayari  તારા પ્રેમમાં ખુદને એ રીતે ભૂલી ગાયો છું કે
કોઈએ મને મારું નામ પૂછ્યું હતું ને મેં તારું કહી દીધું
   /  /    ,  :     Gujarati Shayari  દરેક પ્રેમસબંધનું એક અલગ જ કેલેન્ડર હોય છે,
જેમાં મિલન હંમેશાં ઘડીઓમાં
અને વિરહ વરસોમાં હોય છે..
   /  /    ,     Gujarati Shayari  લખી લેજો હથેળી માં નામ મારું,
સ્નેહ ના દેશ માં છે ધામ મારું,
કોઈક દિવસ જો તરસ લાગશે તમને,
હથેળી થી પાણી પીતાં યાદ આવશે નામ મારું..!!-
   /  /    ,     Gujarati Shayari  આકાશ મેઈન ચમકાટ સીતારે હો આપ,
ચાંદ કે ખુબસુરત નઝરે હો આપ,
ઇસ જિંદગી કો જીને કે સહારે હો આપ,
મેરે પ્યાર સે ભી પ્યારે હો આપ.-
   /  /    ,     Gujarati Shayari  મને ખુદ પર એટલો વિશ્વાસ તો જરૂર છે

કે રડશે એ વ્યક્તિ ફરીથી મને પામવા માટે ✍🏽
   /  /    ,     Gujarati Shayari  *મંઝિલે મંઝિલે વિસામાં નથી હોતા.*
*સાથે ચાલનારા દરેક હમસફર નથી હોતા.*
*મળે છે લાખો લોકો આ ટૂંકી જિંદગીમાં,*
*પણ તમને ગમતા દરેક તમારા નથી હોતા...*
   /  /    ,   :     Gujarati Shayari  *આનંદ અને ખુશી પૈસા પર નહીં...*
    *પરીસ્થિતી ઉપર નિર્ભર હોય છે...*

  *એક બાળક ફુગ્ગો ખરીદીને ખુશ છે...*
                *તો બીજો વેચીને...*
                         *અને...*
                *ત્રીજો એને ફોડીને*

       🌹 good morning  🌹
    🙏 Jay shree Krishna  🙏
   /  /    ,   :     Gujarati Shayari  જખ્મ કહાં કહાં સે મિલે હૈ છોડ ઇન બાતોં કો,
જીંદગી તુ સિર્ફ યે બતા સફર કિતના બાકી હૈ!!!!!!!
   /  /    ,   :     Gujarati Shayari  😅😅😅

ડૉ : ક્યાં દુઃખે છે .........

પેશન્ટ : ફી ઓછી કરો તો કહું..

નહિતર જાતે ગોતો !


😅😅😅
   /  /    ,   :     Gujarati Shayari  આજ ફીર દેખા હૈ મુજે કીસીને મહોબ્બત ભરી નિગાહોં સે,
ઔર એક બાર ફીર તેરી ખાતિર મૈંને અપની નિગાહેં ઝુકા લી....!!!
   /  /    ,   :     Gujarati Shayari  . . 😄 😜 😂 😂

*સત્યનારાયણ ની કથા* 
અને
*ઘરવાળીની વાતો*
લોકો હંમેશા એને 
ધ્યાનથી સાંભળવાનો *ઢોંગ* કરે છે.
😜😜😜

. . . . 😂 😜 😄 😄
   /  /    ,   :     Gujarati Shayari  જિંદગી ની સફર ને હું
હસતા હસતા કાપતો ગયો,
રસ્તે ઘણી ખુશીઓ વેરાયેલી હતી,
તેને વિણતો ગયો

મુરઝાયા પછી પણ
મારી સુવાસ ની ચર્ચા છે અહીં,
વસંત તો શું, હું તો
પાનખર માં પણ ખીલતો ગયો

ઉંચાઈએ રહેવાનો મને
મોહ જરા પણ નથી દોસ્તો,
હું એ તારો છું જે
બીજાની ઈચ્છા પુરવા ખરતો ગયો

સમય સાથે સમજાયું
નથી મળતી ખુશીઓ જ હમેશા,
ખુશ રહેવા દુઃખ ને પણ
હસીને માણતા શીખતો ગયો

આ મુસ્કાન જોઈ એમ ન માનતા
કે રડયો નથી હું ક્યારેય,
પણ આંસુઓની શ્યાહી બનાવી
શબ્દોમાં વ્યથા લખતો ગયો

કોશિશ તો કેટલીયે કરી હશે
જિંદગીએ મને રડાવવાની,
પણ સવાલ વટનો હતો,
હું હમેશા હસી ને જીવતો ગયો..🙏🙏
   /  /    ,   :     Gujarati Shayari  જીંદગીની દોડ માં એકાદ વળાંક એવો અચુક આવે છે કે

 જ્યાં સત્ય અને સમજણ બંને માણસ પાસે હોય છતાં પણ નિણર્ય લઈ શકાતો નથી...!!!
   /  /    ,   :     Gujarati Shayari  સપનોં કી મંજીલ પાસ નહી હોતી,
જીંદગી હરપલ ઉદાસ નહીં હોતી,
ખુદ પર  યકીન રખના એ મેરે દોસ્ત,
કભી કભી વો ભી મિલ જાતા હૈ જીસકી કભી આસ નહીં હોતી...!!!
   /  /    ,   :     Gujarati Shayari  કાચના મારા સ્વપ્ન કયાંક ખુચી ન જાય તને

એટલે તો મેં એને પાંપણે રોકી રાખ્યા છે
   /  /    ,   :     Gujarati Shayari  *❛મીઠા ફળોની હાલત પુછશો જ નહિ*...

*હંમેશા ચપ્પુની ધાર પર જ હોય છે...❜*

           *શુભ સવાર*
   /  /    ,   :     Gujarati Shayari  તને જોઈને હૃદયમાં ઉદ્દભવેલો ઝંકાર સાચવી રાખ્યો છે મેં,
ન લખાયેલા કેટલાયે શબ્દોનો ભાર સાચવી રાખ્યો છે મેં..
   /  /    ,   :     Gujarati Shayari  આ દુનિયામાં બધા પ્રોબ્લેમને,

મારું સરનામું કોણે આપ્યું છે !!
   /  /    ,   :     Gujarati Shayari  ❤દિલ માં સાથિયા દોરી... 
શરૂઆત કરી છે... 

એમાં મેં તારા નામ ની... 
રંગોળી ભરી છે....❤
   /  /    ,   :     Gujarati Shayari  એકઠા સૌ ને થવું છે

એક થવા માં તકલીફ છે.
   /  /    ,   :     Gujarati Shayari  તુટી ગયું મેઘધનુષ મારા હ્રદયનું,

અતિશય પ્રત્યંચા ખેંચાઇ ગઈ લાગણીમાં...
   /  /    ,   :     Gujarati Shayari  💝 *નજર જો કૃષ્ણ ની હોય*
     *તો જગત આખા માં પ્રેમ છે* 
                 *અને*
     *નજર જો રાધા ની હોય તો*
     *જગત આખા માં કૃષ્ણ છે...* 💝

            🌹  *શુભ પ્રભાત* 🌹
   /  /    ,   :     Gujarati Shayari  નર્સ ડોક્ટરને : સર આને તો આંખ નું ઓપરેશન કર્યું. તો હાથ માં પ્લાસ્ટર કેમ લગાવ્યું ?
🤔🤔😰
ડોક્ટર: વોટ્સએપ, ફેસબૂક ન વાપરે  એના માટે.. 🤓


Good morning 🌹
   /  /    ,  :     Gujarati Shayari  સવારે લિફ્ટ માં બાજુવાળા ભાભી ભેગા થાય ગયા...

મેં કીધું : આજકાલ ઠંડી બહુ વધી રહી છે ને....

ભાભી: હા બહુજ... અને આવામાં તમારા ભાઈ ની નાઈટ શિફ્ટ ચાલુ થઈ ગઈ છે...

(સાલું આ માહિતી હતી કે આમંત્રણ)
🤔😜🤔😜🤔😜🤔😜
   /  /    ,  :     Gujarati Shayari  *ખબર નથી પડતી કે પ્રેમ આટલું દર્દ કેમ આપે છે,,,!!!*

*કાલે હસતો ચહેરો આજે દુવામાં મોત માંગે છે...!!!!*



❣❣❣
   /  /    ,  :     Gujarati Shayari  વેદના અને સંવેદના
...... બેઉ એકજ કાયાનો હિસ્સો છે,

એક શરીરને દુઃખાવે 
......અને એક લાગણીને "
GooD morning....
   /  /    ,  :     Gujarati Shayari  *જેને જતું  કરતા આવડે છે ને સાહેબ એ મુર્ખ નહીં પણ બુધ્ધિશાળી છે*

*કેમ કે એ   પૈસા નુ અભિમાન મુકી ને કરોડો નો સંબંધ ખરીદી લે છે.*
   /  /    ,  :     Gujarati Shayari  પત્ની: બાજુ ના ઘર માં ક્યારનો  ઝગડો ચાલે છે....તમે જરા જઇ આવો ને!

પતિ: હું કાલે ગયો તો....એનોજ ઝગડો ચાલે છે...
*Silence...*

પત્ની: તો બરોબર...મને એમ કે મારે લીધે ચાલે છે...
*Silence continued*
   /  /    ,  :     Gujarati Shayari  એક વાત કહું
રાત્રે ઊંઘ અધૂરી રહી જાય તો
આખો દિવસ આંખો બળે છે
તો પછી આતો પ્રેમ છે અધૂરો રહે તો
જિંદગીભર દિલબળે....!

એક ચુંબન ચોરી લઉં તારા  મલકતાં હોઠ નો ,
શું એકલી હવા એ જ ઠેકો લીધો છે
તને સ્પર્શવાનો?

દરેક હસતુ વ્યક્તિ  ખુશ નથી હોતું
            સાહેબ. 
વ્યક્તિ ને જોતા નહીં પણ સમજતા
           શીખો.........
   /  /    ,  :     Gujarati Shayari  એક મહોબ્બત એવી પણ કરી લઈએ
સાથે ભલે ના રહીયે....
પણ 
સાથ આપી જિંદગી જીવી લઈએ...
Gm..jsk..💐💐
   /  /    ,  :     Gujarati Shayari  🙏 *તમે ઇચ્છો અને તમે મેળવો તે*                   
            *નસીબ✍🏻*
*તમે ઇચ્છો અને રાહ જોવી પડે*           
     *તેનું નામ સમય અને....✍🏻*
*તમે ઇચ્છેલું ના પામી શકો અને* 
*સમાધાન કરી લ્યો તેનું નામ*     
            *જીન્દગી...✍🏻*
 🙏🏻 *Good morning* 🙏🏻 #🌅 *સુપ્રભાત 🙏*
   /  /    ,  :     Gujarati Shayari  🌷આજ નું શબ્દ પુષ્પ🌷
..........કડવાશ એ જેમ લીમડાનો દુર્ગુણ નથી પણ સ્વભાવ જ છે તેમ દુ:ખ એ સંસારનો દુર્ગુણ નથી પણ સ્વભાવ જ છે.
   /  /    ,  :     Gujarati Shayari  *દુઃખ તો દરિયા જેવું છે તે પહેલાં અંદર ડૂબાડે છે, અને પછી મૂલ્યવાન મોતી આપે છે..!!*
   /  /    ,  :     Gujarati Shayari  *"સમય" નું..."મહત્વ"..."જરૂરી" નથી.....*
 *"જેનું" મહત્વ છે..."તેના" માટે..."સમય" જરૂરી છે.....*
*શુભ સવાર..*
   /  /    ,  :     Gujarati Shayari  એક હતી ચકી ને એક હતો ચકો,   
ચકી લાવી સેમસંગ, 
ચકો લાવ્યો આઈ ફોન,
 ને બંને  વોટ્સએપ ઉપર...   
ને પછી ખીચડી રહી બાજુ પર ને ઓનલાઈન ઓર્ડર ઝોમેટો પર 


જય હો 😀😜😀
   /  /    ,   :     Gujarati Shayari  ઉધારી હોત તો ઉતારી દે'ત,

પ્રેમ હતો ચડતૉ જ ગયો.
   /  /    ,   :     Gujarati Shayari  તું જ કહી દે કેવી રીતે છોડુ તને પ્રેમ કરવાનું ,
તું નશીબ માં નથી પણ દિલ માં તો છે ને...!!❤
   /  /    ,   :     Gujarati Shayari  ટીચરે બુક ખોલી, અને બોલ્યા:”કાલે હું ક્યાં હતી?”

૧ વિદ્યાર્થી: મેડમ,તમે કાલે ગણિત ના સર જોડે ડોમીનોઝ માં હતા, મેં જોયા'તા હોં..!
😜

😁😁😁
   /  /    ,   :     Gujarati Shayari  અગર મહોબત હી કરની હે તો કિતાબો સે કરો
છોડ ભી દેગી તો કાબિલ બનાકે છોડેગી

📚📖📚📓
   /  /    ,   :     Gujarati Shayari  પ્રેમ હંમેશા એકતરફી હોવો જોઈએ,

બંને બાજુથી હોય તો લગ્ન થવાની બીક લાગે છે !!

😂😂😂😂😂😂
   /  /    ,   :     Gujarati Shayari  *તલાશી લઇલો મારી ,*

*આ ખિસામાં જવાબદારીઓ સિવાય કંઇ મળે તો*
 *આ જિદંગી તમારી...* 

 ✍🏻✍🏻
   /  /    ,   :     Gujarati Shayari  *કંઈ લાખો ચાલ્યા ગયા,*
    *નજર પણ પડતી નથી,*

*કંઈ લાખો ચાલ્યા જશે,*
    *નજર પણ રડતી નથી,*

*હે માનવ ! ના કર અભિમાન,*
     *તારી મિલ્કતનું...*
.   
*અહીં સમ્રાટ સિકંદરની*
    *'કબર' પણ જડતી નથી..*
   /  /    ,   :     Gujarati Shayari  _💞🍂💞તમે આ દુનિયા ના નિયમો થી અજાણ છો..._

                                  🌹🌹

_અહી તો યાદ રહેવા માટે પણ
યાદ અપાવવું પડે છે..!!_💞🍂💞
   /  /    ,   :     Gujarati Shayari  *પાણી*
        *વાણી*
               *અને કમાણી ...*
  *ને સાચવી ને વાપરજો,*
                *કારણ કે...*
*ભવિષ્યમાં જો આ ત્રણેય નહીં હોય તો , ભવિષ્ય જ નહીં હોય...*
   /  /    ,   :     Gujarati Shayari  એમણે ચુકાદો પણ જોરદાર જાહેર કર્યો ,
તમારી લાગણીઓ લેખિત માં જણાવો .🤔💔
   /  /    ,   :     Gujarati Shayari  *મેં તો સાવ કોરી આંખોની જ ઝેરોક્ષ કાઢી હતી,,,*

*ખબર નહીં શમણાંઓ કેમ ભીના નિકળ્યા???*
   /  /    ,   :     Gujarati Shayari  ખૂશી તો તકદીર માં હોવી જોઈએ,

            સાહેબ!! 

બાકી તસ્વીરમા તો બધા ખૂશ જ દેખાય..!


🌹 શુભ સવાર 🌹
   /  /    ,   :     Gujarati Shayari  હદ તો સરહદ ને હોય,
સાહેબ,
સ્નેહ તો અનહદ જ હોય...
Good morning
   /  /    ,   :     Gujarati Shayari  બુલેટ ટ્રેન એવા દેશો માટે છે જયાં સમય ની અછત છે. 
ભારત મા તો *મહિલા ગાડી રીવસઁ લેતી હોય* તો સાત જણા પાછળ ઊભા રહીને 
આવવા દો..
આવવા દો.. 
કરતા ટાઈમપાસ કરતા હોય છે ॥

😂😜😂😜
   /  /    ,   :     Gujarati Shayari  *જીવવું  થોડું  ને  મનમાં  શું  લેવું !*

*છે  બધું  આપણું  જ  એવા  ભ્રમમાં  શું  રહેવું !!💕*
   /  /    ,   :     Gujarati Shayari  *ખુબ  જ  ઓછા  લોકો  હોય  છે  જે  હૃદયની  સુંદરતા  પારખી  શકે  છે,*

*બાકી  ચેહરા  ને  પ્રેમ  કરનારા  તો  લાખો  મળી  જાય  છે.💕*
   /  /    ,  :     Gujarati Shayari  બહુ પલળતી નહીં તું આ વરસતા વરસાદ ની મોસમ માં

ધોવાઈ ગયો જો બધો ગુસ્સો
તો બહુ યાદ આવશે મારી...
   /  /    ,  :     Gujarati Shayari  બહુ ઠરતી નહીં તું આ શિયાળાની મોસમમાં,

થીજી ગયો જો બધો ગુસ્સો
તો બહુ યાદ આવશે મારી
New version😆🤪
   / /    ,   :     Gujarati Shayari  *Mistakes happen by situation not by intention*
*So always try to know the  reason behind every  mistake*
*Thats the way to  value a relation....*
   / /    ,   :     Gujarati Shayari  હોંઠ  ભિળાવિ ને મારા  હોંઠ
  પર ચુંબન કરિ ગયા.
  
આલિંગન આપીને
   પાછો  ઘાયલ કરિ ગયા.!!
   / /    ,   :     Gujarati Shayari  *ધરતી એના ખોદનાર ને*
             *પાણી, સોના-ચાંદી,*
                     *હીરા, ખનીજ*
      *વગેરે અમૂલ્ય વસ્તુઓ આપે છે..*

   *તો આપણે તો માણસ છીએ.*
        *કોઈ આપણું ખોદે*
             *એને આપણે*
                   *પ્રેમ, આદર,*
                     *માન-સન્માન*
                 *ના આપી શકીએ?*

         *અઘરું તો છે !!*
                *પણ*
        *અશક્ય...તો નથી..જ ને*
   / /    ,   :     Gujarati Shayari  ટેવ અલગ છે મારી
આ દુનિયાના લોકો થી
ઓછા દોસ્ત રાખું છું,
પણ લાજવાબ રાખું છું...

હા, એમાં કોઈ શક નથી કે 
મારી દોસ્તી ની માળા નાની છે

પણ એમાં ફૂલ બધા તમારા જેવા ગુલાબ રાખું છું ...🌹🌹
   / /    ,   :     Gujarati Shayari  એક "અમેરિક"ન મને પૂછતો હતો...
 "તમે લોકો ઓળખાણ વગર કેવી રીતે લગ્ન
                  કરી લો છો .??
મેં જવાબ આપ્યો કે ઓળખ્યા પછી લગ્ન 
                  કેવી રીતે થાય?..?

                        😂😂😂
   / /    ,   :     Gujarati Shayari  એણે પૂછ્યો દોસ્તીનો મતલબ,

મેં વિચાર્યું દોસ્તી અને મતલબ ?
🤝🤝🤝🤝🤝
   / /    ,   :     Gujarati Shayari  નામ નથી આપી શકાતા ઘણાં સંબંધો ના... 
પણ, 
હોય છે ખાસ 
બસ એ હકીકત છે..💞
   /  /    ,   :     Gujarati Shayari  સ્વયં ની અઘરી પરીક્ષા એટલે...

પુરી ન થાય એવી પ્રતિક્ષા...
   /  /    ,   :     Gujarati Shayari  આમતો બંધ બાજી માં હારી રહ્યા હતા
પન્ના આ જિંદગીના ક્યાં મારા કહ્યા માં હતા
ખેલી ને એક દાવ કિસ્મત ને અજમાવી
શું કહું અહીં હર દાવ માં દગા જ હતા
   /  /    ,   :     Gujarati Shayari  વિચિત્ર  છે ને...
ભગવાને ખોટું બોલવા   
         માટે મોઢું
    આપ્યું અને સાચું  
  બોલવા માટે આંખો.
   /  /    ,   :     Gujarati Shayari  બીજાના દુઃખ જોઈ 
શોક ન થાય તો સમજવું કે 

આપણી માનવતા ઉપર 
સ્વાર્થનો કાટ ચડી ગયો છે...🌴
   /  /    ,   :     Gujarati Shayari  આટલી વાત નુ દોસ્તો સ્મરણ રાખજો ,
મગજ ને ખુબ ભણાવો બસ
એક દિલ ને અભણ રાખજો............
   /  /    ,   :     Gujarati Shayari  *શબ્દોની તો બધાય નકલ કરે..... કોઈ લાગણીની તો નકલ કરી જુવો.....!!*
   /  /    ,   :     Gujarati Shayari  જે કહી દીઘું એ શબ્દો હતા,  
જે ન કહી શક્યા એ લાગણી હતી, અને જે કહેવું છે છતા પણ,
નથી કહી શકતા એ મયાઁદા છે.
   /  /    ,   :     Gujarati Shayari  અંતે સમય બધું બતાવી જ દે છે, 
કોણ શું હતું અને આપણે શું સમજતા હતા !!
   /  /    ,   :     Gujarati Shayari  🦋
એક મિનિટ માં જીવન બદલાતું નથી,
પરંતુ....
એક મિનિટ વિચારી ને લીધેલો નિર્ણય આખું જીવન બદલવાની ક્ષમતા રાખે છે.
   /  /    ,   :     Gujarati Shayari  ટેરવાને પૂછોને નામ હથેળીમાં એનું કેમ લખ્યું હતું,
વાંક તો નજરનો હતો છતાં છાતીમાં કેમ દુખ્યું હતું ?
   /  /    ,   :     Gujarati Shayari  ભલે બેઠો હજારોવાર એનો હાથ ઝાલીને,

હજી એ ન સમજાયું એની નસ ક્યાં છે ?
   /  /    ,   :     Gujarati Shayari  તારી ને મારી જ ચર્ચા આપણી વચ્ચે હતી,
તોય એમાં આખી દુનિયા આપણી વચ્ચે હતી.

આપણે એકાંતમાં ક્યારેય ભેગાં ક્યાં થયાં ?
તો ય જોને કેવી અફવા આપણી વચ્ચે હતી.

આપણે એક સાથે શ્વાસોચ્છ્વાસ જીવ્યાં તે છતાં,
એકબીજાની પ્રતીક્ષા આપણી વચ્ચે હતી.
   /  /    ,   :     Gujarati Shayari  જીવનમાં જો આગળ વધવું જ હોય સાહેબ, 
તો ગઈકાલના દર્દને તમારા આજની તાકાત બનાવી લ્યો !!
   /  /    ,   :     Gujarati Shayari  એવું જીવો કે, તમારી જાતને પસંદ આવો.

બાકી દુનિયાની પસંદ તો પળમાં બદલાય જાય છે સાહેબ.
   /  /    ,   :     Gujarati Shayari  ખરાબ સમયમાં ખભા પર રાખેલો હાથ,

કામયાબી પર તાળીઓ થી પણ મૂલ્યવાન હોય છે...!
   /  /    ,   :     Gujarati Shayari  તારાથી સારું તો ગૂગલ છે 
જે લખવાનું શરુ કરતાં જ 
મારા દિલની વાત જાણી લે છે
   /  /    ,   :     Gujarati Shayari  બહુ તકલીફ હ્રદય ને થાય છે જ્યારે 
કોઇ નજીકનું બહુ દુર થી પસાર થાય છે
   /  /    ,   :     Gujarati Shayari  *પોતાના મતલબ સિવાય તમને કોઈ બોલાવશે નહીં*
*સાહેબ*
*યાદ રાખજો જ્યારે ઝાડ સૂકાઈ  જાય ત્યારે પક્ષી પણ એનું રહેઠાણ બદલી નાખે છે*
  
 🌹🌅 સુપ્રભાત 🌹
   /  /    ,   :     Gujarati Shayari  ❛પ્રશંસા થશે તારી તું સહેજે હરખાતો નહી,
ટીકા પણ થશે તારી તું સહેજે પણ ગભરાતો નહી,
માણસે માણસે બદલશે તારું મૂલ્યાંકન તું સહેજે બદલાતો નહી,
તારા અનુભવો ને છોડી તું બીજાના રસ્તે ચાલતો નહી.❜
   /  /    ,   :     Gujarati Shayari  તમે માળા બદલો, મંદિર બદલો કે ભગવાન બદલો.......

પણ સારા પરિણામ માટે એક વાર તમારા વિચાર બદલો.......
   /  /    ,   :     Gujarati Shayari  તારા ગયા પછી...
ફર્ક ફક્ત એટલો જ પડ્યો છે કે,
ચહેરા ની સ્માઇલ
પહેલા આવતી હતી....
હવે લાવવી પડે છે..!
   /  /    ,   :     Gujarati Shayari  પતિ પત્ની વચ્ચે ઝગડો થયો, અડધો દિવસ અબોલામાં પસાર થયો 😒

પત્ની મોડેથી પતિ પાસે આવી ને કહે જુઓ આમ સારૂ ન લાગે થોડું તમે જતું કરો થોડું હું જતું કરૂં. 😊

પતિ:બોલ શું કરવું છે ? 🧐

પત્ની: તમે માફી માંગી લો, હું માફ કરી દઉ!! 😉 🤪
   /  /    ,   :     Gujarati Shayari  વિશ્વનો સૌથી સુંદર અભિનય એટલે ?
મનમાં સંઘર્ષ હોવા છતા પણ ચહેરા ઉપર હાસ્ય હોય .
   /  /    ,  :     Gujarati Shayari  વાત વાતમાં જો એની વાત નીકળે,

તો એની એક જ વાતમાં આખી રાત નીકળે !!
   /  /    ,  :     Gujarati Shayari  લાગણી,પ્રેમ,ચિંતા,કાળજી..
યાદ અને...ગુસ્સો.. 
એટલે સંબંધ...
બાકી તો....ઓળખાણ...
શુભ સવાર..........
   /  /    ,   :     Gujarati Shayari  જો હું હવાને ફૂંક મારીને તારા સુધી મોકલું છું,
જો ગાલે એ ચુમી જાયને સમજી જજે હું છું !
"અવધિ"
   /  /    ,   :     Gujarati Shayari  ” મળવું છે મારે કઇ પણ કારણ વગર,
સંબંધ રાખું છું કઇ પણ સગપણ વગર…

પ્રેમ કરું છું કાઈ પણ અપેક્ષા વગર,
સતત સાથે ચાલતા રહીશું કોઈ મંજિલ વગર..

એક એક પળ નકામી લાગે છે તમારી યાદ વગર,
તમે સાથે હોય તો ચાલુ છું કોઇ પણ ડર વગર..

માની લીધા છે જીવનસાથી કોઇ પણ રસમ વગર,
સાથ હંમેશા નિભાવીશ કોઈપણ કસમ વગર..

શબ્દો પણ નથી લખાતા લાગણી વગર,
તું તો જિંદગી છો કેમ રહી શકું હું તમારા વગર!”
   /  /    ,   :     Gujarati Shayari  કોઈ કહે છે તો કોઈ છુપાવે છે,
કોઈ તડપે છે તો કોઈ તડપાવે છે,
પ્રેમ તો બધા કરે છે પણ,
કોઈ અજમાવે છે તો કોઈ નિભાવે છે...
   /  /    ,  :     Gujarati Shayari  *નાગરિકતા તો મારી જાન ની પણ ચેક થવી જોઈએ.. મને શંકા છે કે એ ચાંદ ઉપરથી આવી છે..* 🌷💗🌷
   /  /    ,   :     Gujarati Shayari  કહી દીધું છે મન ને માની જવાનું,

જીદ મૂકી ખોટી કયારેક હારી જવાનું ..!!
   /  /    ,   :     Gujarati Shayari  *શબ્દ પર થી માણસ ની કિંમત ક્યારે પણ ન કરી શકાય.* 

*લીંબડો કડવો અને ખાંડ મીઠી હોય છે* 
*પણ* 
*બન્ને માંથી શ્રેષ્ઠ કોણ એતો લાંબા સમયે જ અનુભવ થાય છે*💝
 🌹🌻🌹
   /  /    ,   :     Gujarati Shayari  _કેટલાંક સંબંધ સમય સાથે ખોવાય જાય છે,_
_જયારે કેટલાંક સંબંધ સમય સાથે ઘડાય જાય છે !!_
   /  /    ,   :     Gujarati Shayari  જો તું મને પુછે કે બોલ તને શું ગમે ?
હું સાચું કહું તો રાત-દિવસ તુ સાથે રહે તો ગમે.
સાથ શકય નથી,
એટલે જ સપનાનો સથવારો ગમે.
તારા વિરહમાં સર્જાતો ખાલીપો ગમે. 
તારી યાદોનો મહેંકતો ગુલદસ્તો ગમે. 
હવામાં તારા અસ્તિત્વ નો અણસારો ગમે. 
આ બધુંજ તે વગર માંગ્યે આપ્યું છે. 
હવે તો તું સમજી ગઈ ને કે મને શું ગમે છે ?
સાચું કહું તો મને તો બસ તુજ ગમે છે.
   /  /    ,   :     Gujarati Shayari  *એક અશ્રુ*
*પૂછે મને,*

*કોણ આવીને*
*લૂછે મને....*🌹🌻🌹
   /  /    ,   :     Gujarati Shayari  *"દુનિયા માં ફક્ત દિલ જ એવું છે જે*
                  *આરામ કયૉ વગર*
                       *કામ કરે છે*
                      
             *એટલા માટે એને ખુશ રાખો*
*પછી ભલે આપણુ હોય કે પછી  બીજા નુ...!!!"*
🌹 *GOOD MORNING*🌹
   /  /    ,   :     Gujarati Shayari  💙💕
_💞🍂💞ચાલ ફરીથી એકબીજાને ગમી જોઈએ ,_

                                 🌹🌹

_એકાદ બાજી હારજીત વિના રમી જોઈએ !!_💞🍂💞
   /  /    ,   :     Gujarati Shayari  _💞🍂💞વધારે કશુંય નથી બદલાતું ...ઊમર વધવાની સાથે,_

_બસ..._                        🌹🌹

_નાનપણ ની જીદ ની આદત સમાધાન માં બદલાઈ જાય છે...!!_💞🍂💞
   /  /    ,   :     Gujarati Shayari  નાની ઉમરમાં આંખો બહુ જોઈ શકતી હોય છે,
મોટી ઉમરમાં આંખો બહુ સમજી શકતી હોય છે.

ચંદ્રકાંત બક્ષી 🍁🍁🍁
   /  /    ,   :     Gujarati Shayari  *✍🏻આજનો સુવિચાર*

         *રાત જેટલી કાળી હોય છે, તારા તેટલાં જ વધારે ચમકે છે.*
            *તેવીજ રીતે*
         *જેટલી તકલીફો વધારે હોય છે, સફળતા તેટલી જ વધારે ચમકે છે.*

          * *🙏🏻સુપ્રભાત🙏🏻*
        🌅 *Good Morning*
   /  /    ,   :     Gujarati Shayari  ગજબની મૂંઝવણ છે જિંદગીમાં,

અમુક સંબંધોમાં
નામ નથી,
અને 
અમુક સંબંધો 
ખાલી નામ ના જ છે...
   /  /    ,   :     Gujarati Shayari  💙💕
_*💞🍂💞પ્રેમ કરું છું તને એટલે સુંદર લાગે છે,*_

                                  🌹🌹


_*સુંદર છે એટલે પ્રેમ નથી કરતો !!*_💞🍂💞
   /  /    ,   :     Gujarati Shayari  💙💕
_💞🍂💞રાધે આખો ખોવાઇ ગયો તારામાં,_

                                  🌹🌹

_ને તું જરાક પણ ભૂલી નો પડી મારામાં ...!!_💞🍂💞
   /  /    ,   :     Gujarati Shayari  💙💕
_💞🍂💞તારા સિવાય કોઈ નહીં રહી શકે મારા દિલમાં,_

                                  🌹🌹

_મારી આત્માને પણ ઉધાર રાખી દીધી છે તારા પ્રેમમાં.!!_💞🍂💞
   /  /    ,   :     Gujarati Shayari  💙💕
_💞🍂💞તું અંતર માં છે..._

_પછી_                     🌹🌹

 _તારા થી અંતર ક્યાં થી હોય...!!_💞🍂💞
   /  /    ,  :     Gujarati Shayari  " સંબંધો.....


 એકબીજાના ખ્યાલ રાખવા માટે હોય છે-

ઉપયોગ કરવા માટે નહીં.
                                "
   /  /    ,  :     Gujarati Shayari  હા બધા જ કહેતા હતા કંઈ કામ હોય તો કહેજો, પણ જયારે કામ પડયું ને સાહેબ, ત્યારે બધા જ કામમાં હતા...
   /  /    ,  :     Gujarati Shayari  કહેવાય છે કે લાગણીની શરૂઆત આંખોથી થાય છે,

સાચું માનો તો લાગણીની કિંમત પણ આંખોએ જ ચુકવવી પડે છે...
   /  /    ,  :     Gujarati Shayari  ૩ એકકા હોવા છતાં હારી જવાય છે સાહેબ...
જયારે સામે આપણાં જ બેઠાં હોય જોકર બનીને..
   /  /    ,  :     Gujarati Shayari  ગજબની છે, જિંદગી ની રીત સાહેબ,
કામ આપણું,
સમસ્યા પણ આપણી,
પણ રસ બીજા લે છે..
   /  /    ,   :     Gujarati Shayari  *દુર છું છતાં તારી તસ્વીરથી ખુશ છું, તારી પાસે નથી છતાં મારી તકદીરથી ખુશ છું !!*
   /  /    ,  :     Gujarati Shayari  *" તાપણા" અને "આપણા" ની સારી અનુભૂતિ મેળવવી હોય તો,*

*બહું નજીક પણ ના રહેવું અને બહુ દૂર પણ ના રહેવું..!!*
✍️
   /  /    ,  :     Gujarati Shayari  વ્યક્તિત્વના દૂર જવાથી અસ્તિત્વ નથી ભુલાતાં, 
આત્માના બંધનમાં ક્યારેય છુટ્ટા-છેડા નથી હોતા !!
   /  /    ,  :     Gujarati Shayari  कफ़न के कपड़ों में ये कैसा सुकून है गालिब

जो भी ओढ़ता है चैन से सो जाता है 🙌🏿
   /  /    ,  :     Gujarati Shayari  સો વાર પ્રયત્નો કર્યા 
એની આંખોમા ડૂબી મરવા

એ આંખો ઝુકાવી લે છે
મને જીવતો રાખવા!!
   /  /    ,  :     Gujarati Shayari  जानती  हूँ नहीं भुला पाऊँगी तुम्हें💕

पर दिखावा करने का हक तो है मुझे💕✍🏽
   /  /    ,  :     Gujarati Shayari  જેમ ગમતું પુસ્તકને વારંવાર વાંચવું ગમે
એમ ગમતી વ્યક્તિને વારંવાર મળવું ગમે

આ બે સુખ પણ મળી જાય જીવનમાં તો
ફરી ફરી વાર આ ધરા પર અવતરવું ગમે.

અજ્ઞાત
   /  /    ,  :     Gujarati Shayari  મારી નજર થી ક્યારેક ખુદને જોજે,

તુ જ ફિદા થઇ જઈશ ખુદ પર.
   /  /    ,  :     Gujarati Shayari  સહારો નહી મે ,
સફર માં સાથ માંગ્યો છે ,
રાત લાંબી છે એટલેજ ,
મે ચાંદ માંગ્યો છે.
   /  /    ,  :     Gujarati Shayari  અમથી સાંજ નથી પડતી સુરજ થકી ...
કોઈ તો રાહ જુવે છે કોઈની મીલન થકી...
   /  /    ,  :     Gujarati Shayari  *આથમે છે સૂરજ રોજ સાંજે..*
*પણ..*
*આથમે કોઈની યાદ એવી સાંજ ક્યાંથી લાવું..*
   /  /    ,  :     Gujarati Shayari  એક શબ્દમાં તારું વર્ણન કરવાનું હતું અને હું અદભૂત લખી ને આવી ગયો...
• Gujarati Shayari  તું જિંદગી ની જરૂરત નથી ,

જિંદગી માટે તું જરૂરી છે.
• Gujarati Shayari  હવે જરૂર ક્યાં મલમની, 
જખમ પૂરવા ફકત ઝલક તારી એક કાફી છે
• Gujarati Shayari  *એ લોકો તમારી કિંમત ક્યારેય નહિ કરે ,જેના માટે તમે હંમેશા Available રહો છો.*
• Gujarati Shayari  ઉણપ હોઈ શકે એની 
આંખોમાં ,બાકી
મને પસંદ ન કરે એવી નજર મે હજુ જોઈ નથી
• Gujarati Shayari  તને તો ત્યારે જ ભુલીશ,

જ્યારે જીંદગી મને ભુલી જશે....✍️✍️
• Gujarati Shayari  ફરિયાદ આવી છે ધબકારા ની કે!

કોણ છે એવું બીજું કે જે મારી સાથે ધબક્યા કરે છે !!
 • Gujarati Shayari  સાચા દિલ થી
કરેલો પ્રેમ
ઝાઝો સમય
ચાલતો નથી..
ને #લોકોના_લફરાં
#આજીવન ચાલે છે. 🙄
🤣😂😆😃
• Gujarati Shayari  Đ¡l❤ करता है Status 📝डाल दु तेरे 👱 नाम का पर मुझे 🙋 ये अच्छा नही👎🏽 लगेगा ! कि कोई 👰 तुझको☛ LiKe👍🏽 करे...😉😉✍🏽
• Gujarati Shayari  ये ज़िंदगी हे मेरे दोस्त 
ये तेरे विचारों पे नहीं 
इंसान की ज़रूरतों पे चलतीं है ✍🏽
• Gujarati Shayari  જેને મળવાથી જિંદગીમાં ખુશી મળતી હોય છે,

એવા લોકો હંમેશા જિંદગીમાં ઓછા મળતા હોય છે !!
• Gujarati Shayari  *આજ નું કડવું સત્ય*

*દુનિયા વ્યહવારિક નહિ આર્થિક લાભ જોવે છે સાહેબ,*

*સબંધ ત્યાં જ મીઠા લાગે છે જ્યાં વધારે ફાયદો હોય છે !!*
• Gujarati Shayari  વેચી રહ્યો છું દિલ મારુ એકદમ સસ્તા રેટમા..... જેને લેવુ હોય તે આવીને વાત કરે પર્સનલ ચેટમાં....
😜😜😜😜😜
• Gujarati Shayari  *દુનિયામાં ત્રણ લોકો ખુશકિસ્મત છે*
*સાહેબ*
*જેને સાચો પ્રેમ મળે છે*
*જેને સાચો મિત્ર મળે છે* *અને*
*જેને મારો મેસેજ મળે છે.*🥀
*..*
*🌹😂😜😉😛
• Gujarati Shayari  *જ્ઞાનથી* *શબ્દ સમજાય......* 
*અનુભવથી* *અર્થ.......* 
*વ્યક્તિ શુ છે એ મહત્વ નું નથી પણ એ......* 
*વ્યક્તિમાં શુ છે* *એ બહુ* 
*મહત્વ નું છે........*
• Gujarati Shayari  *સબંધો મન થી બને છે*
           *વાતો થી નહિ*

*ઘણા લોકો ની બહુ વાતો પછી પણ* 

*આપણા નથી બની શકતા* 
                *અને* 
  *ઘણા લોકો ચૂપ રહી ને પણ* 
   *આપણા બની જાય*

🌹 *Good Morning*  💐
• Gujarati Shayari  *"સંબંધ" વરસાદ* જેવો *ના* હોવો જોઈએ, 
જે *"વરસીને પૂરો"* થઈ જાય.

         🤷‍♂ *પરંતુ*🤷‍♀

*"સંબંધ" હવા* જેવો હોવો જોઈએ, 
    જે *"શાંત"* હોય પણ *"સદાય આસપાસ"* હોય.


*🌺સુપ્રભાતમ.🌺*
• Gujarati Shayari  👤બાળક ના રિપોર્ટ કાર્ડ માં " *FAIL* " ની જગ્યા પર જો " *TRY AGAIN"* લખાઈ જાય તો સ્કૂલ🏫 અને સમાજ માં બાળકોને ઘણું ઓછું અપમાન😔 સહન કરવું પડશે
• Gujarati Shayari  *સુકુન ની રાત હતી"""*

*તોય ઉજાગરા વિરહ ના હતા..*
"""😞☝🏻

*- ઘાયલ__💜__✍🏽*
• Gujarati Shayari  दिलो 💞से खेलना 💕मुझे 👱भी आता है 💯दोस्त 👩👈लेकिन,❓ 
जिस खेल 💕में खिलौना टूट 💔जाए, मुझे वो खेल 🚶पसंद ❗नहीं ..💔✍🏽
• Gujarati Shayari  એવુ નથી કે  તું જ જોઈએ મને,
તારા માં  પણ  હું  જોઈએ મને...
• Gujarati Shayari  પ્રેમ કરવાના પણ અમુક કાયદા જોઈએ,

વગર ફાયદે પ્રેમ કરવાના વાયદા જોઈએ !!!
• Gujarati Shayari  *સ્પર્શ ના સહવાસ કરતાં*   
*પણ વધારે*   
*ક્યારેક શબ્દો ની હુંફ*
*વ્યક્તિ ને*
*જીવન જીવવાની*
*પ્રેરણા પૂરી પાડતી હોય છે.*

      ꧁સુપ્રભાત꧂ 

✨✨✨✨✨✨✨
• Gujarati Shayari  શબ્દો હારી જાય છે મારા

કોઈકના મૌન ના કારણે...
• Gujarati Shayari  પાંદડું તાળી પવનને આપે છે, 
ઝાડ પર જાણે રાસ લાગે છે.
સ્નેહ ઓછો નથી કોઈનો પણ, 
એક જણ કેમ ખાસ લાગે છે?
• Gujarati Shayari  એ કલમ ! જરા રુક-રુક કે ચલ..
ક્યા ગજબ કા મકામ આયા હૈ...!!!
થોડી દેર ઠહર જા ઉસે દર્દ ન હો..
તેરી 'નોક' કે નીચે મેરે 'પ્યાર' કા નામ આયા હૈ...!!!
• Gujarati Shayari  એ રાત આજ રાત જરા થમ થમ કે ગુજરના,
વો નીંદ મેં હૈ ઔર હમ ઉનકે ખ્વાબોં મેં જાને કો તૈયાર બૈઠે હૈ...!!!
• Gujarati Shayari  હો અગર તુમ અજનબી તો લગતે ક્યોં નહીં,
ઔર અગર મેરે હો તો મિલતે ક્યોં નહીં....!!!!
• Gujarati Shayari  ઇશ્ક ક્યા જીંદગી દેગા સાહેબ,
યે તો શુરૂ હી કીસી પે મરને સે હોતા હૈ...!!!!
• Gujarati Shayari  શા માટે રડો છો 
એમની માટે જે તમારા 
હતા જ નહીં, 
રડવાથી જો નસીબ બદલાતું હોત તો આજે કોઈ મારું પણ હોત !!
• Gujarati Shayari  આકાશ અંધકાર વરસશે જ મૂશળધાર,
તારા ખરી જશે અહીં, તારા ગયા પછી!
• Gujarati Shayari  ઘણું બધું હતું એવું
જે
જીવનની ભાગદોડ માં જતું  કર્યું.
પછી ખબર પડી કે
જે જતું કર્યું
એ જ જીવન હતું.
• Gujarati Shayari  લગ્ન એટલે શું❓
એ સમજવા 
એક વૈજ્ઞાનિકે લગ્ન કર્યા 
હવે એને એ નથી સમજાતુ કે 
વિજ્ઞાન એટલે શું❓😂😂

😝😂

😂
 • Gujarati Shayari  રાત ના   ભૂત ઝાડ પર બેઠાં હતા
ત્યાં થી   માણસ નીકળ્યો તો 
  ભૂત  કહે જો માણસ જાય
તો બીજું ભૂત કહે ચૂપચાપ સુઈ જા 
ખોટી અંધશ્રધ્ધા છે
આ જમાનામાં
માણસ જેવું કંઈ હોતું નથી....
😀😀
 • Gujarati Shayari  કોક ને નોકરી નથી એટલે હેરાન છે,
કોક ને છોકરી નથી મળતી એટલે હેરાન છે,

પણ હું એટલા માટે હેરાન છું કે
જો કેમેરો ગોળ હોય છે તો ફોટો ચોરસ કેમ આવે
🤔

વિચારો વિચારો 🤔
 • Gujarati Shayari  ગુજરાતીઓની દરેક સમસ્યાનું શ્રેષ્ઠ સમાધાન...

"માય ગયુ બધુ, જે થવું હોય એ થાય..!" 😉
 • Gujarati Shayari  નશો 'ચા' નો હોય કે 'ચાહ' નો...
આખર તો વાત 'તાજગી'ની છે...
 • Gujarati Shayari  "ઉધારીમા પ્રેમ તો લઈ લીધો વાલા, 

હાહાકાર તો હપ્તાએ મચાવી દીધો"
😀🌹💞💞
 • Gujarati Shayari  શું ખબર કોને કેટલા મારા શબ્દો સ્પર્શતા હશે
હશે જેને તરસ કોઈની એનાજ દિલમાં વસતા હશે....💕💕💕❤️😍
 • Gujarati Shayari  સંબંધ અતિરેક લાગે તો કહેજો,

મારી તો આદત છે

પ્રેમ અનહદ કરું છું  ને નફરત હદ બહાર
 • Gujarati Shayari  પાગલ હું તારી જ છું થી લઇને
હું તારી કદી નઈ થાઉ સુધીનો
સફર એટલે પ્રેમ💕
 • Gujarati Shayari  એણે મને જોઈને પોતાનો ચહેરો છુપાવી
લીધો વિશ્વાસ આવી ગયો...
.
હજુ ઓળખે તો છે..😝😝
 • Gujarati Shayari  જાણું છું એ "અમુક ક્ષણો" હવે ક્યારેય પાછી નહી આવે જીવનમાં ...
પણ 
વાંધો નહી એ "અમુક ક્ષણો" માં મે જીવી લીધુ છે...
 • Gujarati Shayari  ટેવાઈ ગયો છે હવે મોગરો મધમાખીના આતંકથી,
ડંખને પણ મીઠો સ્પર્શ કહે છે,એ પણ નઝાકતથી...
• Gujarati Shayari  એક ગુજરાતી સારા કર્મો ને લીધે સ્વર્ગમાં પહોંચ્યો.

ચિત્રગુપ્ત: સ્વર્ગ માં તારું સ્વાગત છે વત્સ..બોલ, કોને મળવા માંગે છે પહેલા?

ગુજરાતી: અમારે નીચે એમ કહેવાય છે કે લગ્નો તો ઉપર સ્વર્ગ માં નક્કી થાય છે..ઇ નક્કી કોણ કરે છે એને મળવું છે!
👊🏻⚡😝😝😝😂😂
• Gujarati Shayari  જીગલો : શું તું મારી ગર્લફ્રેન્ડ બનીશ? 🤔
છોકરી : સોડિયમ હાઇડ્રાઇડ
જીગલો : શું? 😕😕😕
છોકરી : NaH 😒😒😒

😝😝😝😝😝😝😝😝
• Gujarati Shayari  सृष्टि का एक नियम हैं

जो *बांटोंगे* 
वही आपके पास 
*बेहिसाब* होगा 

फिर वह चाहे 

*धन* हो , 
*अन्न* हो 
*सम्मान* हो , 
*अपमान* हो 
*नफरत* हो 
  या 
*मोहब्बत*
 • Gujarati Shayari  હાથમાં આવે તો પકડી લેવાનો 

પ્રેમ બહુ લપસણો પદાર્થ છે..!!

- અજ્ઞાત
 • Gujarati Shayari  તારા જવાથી બીજું તો શું થવાનું છે ?
બસ, હૃદય ધબકારો ચુકી જવાનું છે

- અજ્ઞાત
 • Gujarati Shayari  ક્યાં સુધી ડૂબતા રહેશો પ્રેમ માં,

ક્યારેક તો તરી ને બતાઇ દો દુનિયા ને..!

- અજ્ઞાત
• Gujarati Shayari  *રોજ સવારે ઉઠાય તો છે*,

*પણ કોઇની યાદો માંથી  જગાતું નથી* !!
• Gujarati Shayari  રાત આખી જાગવા જેવી હતી,
એક વ્યક્તિ ચાહવા જેવી હતી.

માત્ર આંસુઓ જ જોયાં છે તમે,
આંખ એની વાંચવા જેવી હતી.....

 જીંદગી કશું નહિ પણ ઈશ્વર એ બક્ષેલી યાત્રા છે 

ક્યારેક સુખ તો ક્યારેક દુખ ભરેલી જાત્રા છે 

મણાય એટલી માણી લેજો મિત્રો 
કેમ કે જીંદગી તો જન્મ - મરણ વચ્ચે ની નાની વાર્તા છે.

'''કેવી અજીબ વાત છે 
ભગવાન તમારા ઘરે આવે 
એ સૌને ગમે છે"""""" 👌🏻👌🏻
પણ ભગવાન એમના ઘરે બોલાવે 
તો કોઈ ને ગમતુ નથી

 *જિંદગી તુ જેમ જેમ ઓછી થતી જાય છે*

*એમ એમ વધારે ગમતી જાય છે*


આંખોમાં વસનારા જ રડાવી જાય છે...

દસ્તુર તો જુઓ આ દુનિયાનો,
પોતાના મો *ચડાવી* બેઠા ને
પારકા *હસાવી* જાય છે...



કયાં *સમય* છે આપણી પાસે
જીવતા માણસ સાથે બેસવાનો,
આપણે તો માણસ મર્યા પછી જ *"બેસવા"* જઈએ છીએ.



*જિંદગી તુ જેમ જેમ ઓછી થતી જાય છે*
*એમ એમ વધારે ગમતી જાય છે*.!
• Gujarati Shayari  દીવાનગી 🙇 મારી હવે હદ વટાવે છે, દરેક રસ્તાઓ  βαкuđï તારું જ ઘર બતાવે છે
 • Gujarati Shayari  જીવનમાં જ્યારે ખરાબ તબક્કામાંથી પસાર થતા હોઈએ અને વિચાર આવે કે,

ક્યાં છે ઈશ્વર? 

ત્યારે યાદ રાખવું કે, 
પરીક્ષા દરમ્યાન શિક્ષક હંમેશા ચૂપ જ રહે છે..
 શુભ સવાર
 • Gujarati Shayari  સાંજ ઢળતા મુરઝાતા ગુલાબ સમ અમુક શમણાં મુરઝાય ગયા, 
ખૂબ ઉત્સાહ સહ જેને નૈનોમાં શણગાર્યાતા.
#saanj
 • Gujarati Shayari  ના શોધ કારણ કોઈ પણ આપણી મિત્રતા ના,             મળી જશે એકાદ, તો મુંજવણ વધી જશે.
 • Gujarati Shayari  *ભૂલવું ભૂલાવવું તો દિમાગ  નું કામ છે...* 
*તમે તો દિલ♥માં રહો છો...* 
*બેફિકર રહો...* 
*મન થાય ત્યારે યાદ કરો...*
Gm
Jsk
 • Gujarati Shayari  એણે ગુલાબ આપી પ્રપોઝ કર્યું, મેં કાંટાળી ડાળી પકડી પ્રોમિસ કર્યું,હું હંમેશા તારી સાથેજ છું,મને હવે કાંટાઓનો ડર નથી.

જીવનમાં આવતા તમામ કાંટાઓ વચ્ચે પણ જિંદગીમા ગુલાબની મહેક માણો તેવી શુભેચ્છા..🌹
• Gujarati Shayari  *જો વિવાહહીન પ્રેમને તમે પાપ કહેતા હો... તો મને સમજાવો કે.. પ્રેમહીન દાંપત્યને તમે પવિત્ર કઈ રીતે કહો છો ??*                      🌷💗🌷*
• Gujarati Shayari  *ધાર્યુ ન થઈ શકે તો તેનો અફસોસ ન કરવો ,*
*ક્યારેક અણધાર્યુ પણ અફલાતુન થઈ જતું હોય છે...!*
• Gujarati Shayari  સવારે ઍડમીન પત્ની ને કહે કે: *પતિ અને પત્ની* નો સંબંધ તો રોટલી અને શાક જેવો હોય છે. 

પત્ની વિચારે છે કે વાત તો સાચી છે યાર.

પણ પછી થોડીવારે પત્નીને યાદ આવે છે કે, રોટલી સાથે તો  -  શાક હોય.

ત્યારથી ઍડમીન સાહેબ ગાયબ છે. કોઈને મળે તો કહેજો શાક રાહ જોવે છે.
😀😃😄😆😅😂
• Gujarati Shayari  યાદોને લાગણીના ત્રાજવે તોળી તો જુઓ, સાવ હળવી યાદમાં પણ કેટલો ભાર છે !!
• Gujarati Shayari  ગજબનું યુધ્ધ થાય છે તારી યાદોને લીધે, આંખો કહે છે સુવા દે, દિલ કહે છે રોવા દે !!
• Gujarati Shayari  કોઈને ભૂલવું કેટલું બધું અઘરું થઇ જાય છે, જેને યાદ રાખવા ઘણુબધું છોડ્યું હોય છે !!
• Gujarati Shayari  ગમે તેવા પથ્થર 

દિલને પણ રોવડાવી દે,

બસ એનું નામ પ્રેમ !!♥♥♥♥💘
• Gujarati Shayari  હદથી વધારે અહીં કોઈનો ભરોસો ના કરવો સાહેબ, શું ખબર લોકો તમને રમકડું પણ સમજતા હોય !!
• Gujarati Shayari  મેસેજમાં નહીં તો સ્ટેટસમાં વાત કરે છે, ગમે તેટલી નારાજ હોય પણ યાદ રોજ કરે છે !!
• Gujarati Shayari  એ દોસ્ત મારે તારી સાથે કરવી છે એવી જગ્યાએ મુલાકાત
 કે જ્યાં મળ્યા પછી છુટા પડવાનો રિવાજ જ ના હોય.
• Gujarati Shayari  જેની માટે આપણે વેતરાય જતા હોઈએ છીએ,

એની પાસે જ છેલ્લે છેતરાય જતા હોઈએ છીએ !!
• Gujarati Shayari  *બધા પોતાના જ લાગે છે,*
*પણ વાતોમાં જ સાહેબ..*
• Gujarati Shayari  પ્રેમ થવાનું કોઈ કારણ નથી હોતું,
ને થઇ જાય પછી કોઈ નિવારણ નથી હોતું !!
• Gujarati Shayari  કોણે કીધું કપડાં ઈજ્જત સાચવે છે,?

શબ્દોથી નિર્વસ્ત્ર કરતા જોયા છે મેં માણસોને.!
અજ્ઞાત
• Gujarati Shayari  કોઈ પણ વ્યક્તિ  ગમાડતા પહેલાં એને ગુમાવવાની ત્રેવડ રાખજો

કેમ કે તે વ્યક્તિ  બીજાં નાં નસીબ માં પણ હોઈ શકે છે....
• Gujarati Shayari  *'ઝિલાયું એટલું પાણી*
*સુકાતાં કંઠને પાયું....*

*ગજું શું હોય એનાથી*
*વધારે ખોબાનું....*


❣❣❣
• Gujarati Shayari  💙💕
*💞🍂💞મળે પ્રેમ તને તો ફરી કરી લેજે,*

                                  🌹🌹

*વિકલ્પ બીજો જીવન માં નસીબદાર ને જ મળે છે*.!!💞🍂💞
• Gujarati Shayari  નહીંવત્ જ ભાડું છે મારા હૃદયમાં રહેવાનું
નાના નાના હપ્તા છે, લાગણીથી ચૂકવવાનું..

સો વરસની શરતી લીઝ છે 
આવતે જન્મે ય વળી રીન્યૂ કરાવશું..
• Gujarati Shayari  એક તો પૂનમનો ચાંદ બની દરિયાની નજીક જવું . . ,

ને ઉપરથી દરિયાને જ ઠપકો આપવો કે ગાંડો કેમ થયો . . ? ?
• Gujarati Shayari  *પૂષ્પ 🌸 ને કાફી છે*
*ઝાકળ જેટલો પ્રેમ !!*

*જે હશે પથ્થર એ*
*કદી ભીંજાય નહીં..*

🌷💗🌷
• Gujarati Shayari  પોતાના  પર ચીંધાયેલ આંગળીના જવાબ આપવા જરુરી છે,
પણ 
' દરેક ' સમયે નહીં 'શ્રેષ્ઠ' સમયે.
• Gujarati Shayari  *💞જિંદગીમાં ભલે હજારો,* 
             *મતલબી લોકો ભટકાય,*
*પણ એક સાચી લાગણીવાળી*
                       *વ્યક્તિ મળે એટલે....*
*હિસાબ બરાબર થઈ જાય..💞*

         🌞₲๑๑d💞ℳ๑®ทïทg💐.
• Gujarati Shayari  માન વગરની હાજરી કરતાં યાદ આવે એવી ગેરહાજરી સારી !!!
• Gujarati Shayari  *✍" વિશ્વ નો સુંદર અભિનય એટલે ,*
   *મનમાં સંઘર્ષ હોવા છતાં પણ* 
     *ચહેરા પર હાસ્ય હોય.✍ "*    
                                                                                   
       🙏 *જય શ્રી કૃષ્ણ*  🙏
     🌹 *good morning*  🌹
• Gujarati Shayari  *આ દુનિયા પણ ખુબ જ વિચિત્ર છે. ..*

*જયારે ચાલતાં પણ ન'તું આવડતું ત્યારે કોઇ પડવાં ન'તા દેતા. ..*

*અને. ..*

*આજે જયારે ચાલતા આવડી ગયું છે. ..ત્યારે લોકો. ..*

*પાડી દેવાની મથામણ કરી રહયા છે. ..*

       🙏 *જય શ્રી કૃષ્ણ*  🙏
     🌹 *good morning*  🌹

whatsapp floting